Fb-Button

Author: nitin2013

વૃક્ષા રોપણ – ૨૦૧૫

અષાઢ સુદ દશમ ને રવિવાર તા.૨૬.૦૭.૨૦૧૫ વડગામ તાલુકા મથકમાં આગલી રાતથી જ વરસાદ દેકારો બોલાવી રહ્યો હતો જે અનારાધાર સવારે ૮.૪૫ સુધી વરસી રહ્યો હતો. આ બાજુ www.vadgam.com ગ્રુપના માધ્યમથી સવારે ૯.૦૦ કલાકે રાબડીયા નક્ષત્રને ધ્યાનમાં રાખી વૃક્ષારોપણનું એલાન કરી… આગળ વાંચો

શ્રી મણિભદ્ર દાદા જીવન ઝરમર : ભાગ -૯

[ પ્રસ્તુત લેખ પુસ્તક યક્ષાધિરાજ શ્રી મણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથીસાભાર લખવામાં આવ્યો છે. પુસ્તકના મૂળ લેખક શ્રી રશ્મિકાંત જોષી છે અનેપ્રકાશક યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ-ગાદિપતિ, મગરવાડા છે.આ પુસ્તકમાનીમાહિતી વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ યતિવર્ય શ્રી વિજયસોમજીમહારાજ સાહેબનો… આગળ વાંચો

ગલબાભાઈ નાનજીભાઈ પટેલના સંસ્મરણો : ભાગ – ૧

  [વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ.  આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની… આગળ વાંચો

પ્રવિણ જોષી : નવલકથાકાર, બાળસાહિત્યકાર, વાર્તાકાર.

[ વડગામ તાલુકાના પસવાદળ ગામના વતની શ્રી પવિણભાઈ જોષી એ સાહિત્ય ક્ષેત્રે સારી એવી  નામના મેળવી વડગામ તાલુકાને ગૌરવ બક્ષ્યુ છે તે બદલ શ્રી પ્રવિણભાઈને ખૂબ ખૂબ અભિનંદન. આજે આપણે પ્રવિણભાઈ જોષી વિષે થોડો પરિચય મેળવીશું ત્યાર બાદ તેમની કલમે… આગળ વાંચો

પાલનપુરી બોલી : હારૂન બિહારી. ભાગ – ૧

[વડગામ તાલુકાના મેપડા ગામના વતની શ્રી હારૂનભાઈ બિહારી દ્વારા સ્વરચિત પાલનપુરી બોલી અહીં સમયાંતરે મુકવામાં આવશે આજે આપણે તેમના દ્વારા રચિત પાલનપુરી બોલી ભાગ-૧ નો આસ્વાદ માણીશું. આપ હારૂનભાઈનો તેમના મોબાઈલ નં ૯૯૦૯૫૭૫૩૧૭ ઉપર સંપર્ક કરી શકો છો.]   [૧]… આગળ વાંચો

પ્રગતિના પગથારે : કુમારપાળ દેસાઈ

[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનુંશિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચેનથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અનેમુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામમેમદપુરમાં… આગળ વાંચો

રશ્મિકા પંચાલની શ્રેષ્ઠ કૃતિઓ : ભાગ – ૧

[ રશ્મિકાબેન રાહુલભાઈ પંચાલ વડગામ તાલુકાના વડગામના વતની છે. તેમની સ્વરચિત વિચારોના અંશ માંથી શ્રેષ્ઠ કૃતિઓ પસંદ કરી આ વેબસાઈટ ઉપર સમયાંતરે મુકવામાં આવશે.]   (૧) મલકની માયા રોજ  સાંજે  આરતી  ટાણે , રામજી  મંદિર માં ઝાલર વાગે, ધણ ગાયોના… આગળ વાંચો

મુનિશ્રી હિતરુચિવિજયજી મહારાજ સાથે એક મુલાકાત : ભાગ – ૨

(વડગામની ધરતીના પનોતા પુત્રરત્ન અતુલ શાહ ( હાલ પૂ. મુનિશ્રી હિતરુચિવિજયજી મહારાજ સાહેબ) એ આધ્યાત્મિક ક્ષેત્રે ધાણધાર પંથકને ગૌરવ બક્ષ્યુ છે. મહારાજ સાહેબના વિચારો આજની આપણી જીવનશૈલી તેમજ કહેવાતી આંધળી પ્રગતિ તરફની દોટ તરફ આંખ ઉઘડનારા છે. પૂજ્ય શ્રી મહારાજ… આગળ વાંચો

વડગામ તાલુકાના કવિઓની રચનાઓ : ભાગ – ૧

(૧) અરૂણોદય સદી એકવીસનો ! પહાડ શાં ભારેખમ ભાષણોથી, પ્રજા ભોળી ભરમાય છે. અબજો નાં થતાં આંધણથી ખરે,લોકશાહી લજવાય છે, દીવાળી કોના બાપની ? સમજી, ચોર ચાઉં કરી ગયા. નાણાં વિદેશી બેંકમાં, માનો,હશે સચવાઈ રહ્યા. કૌભાંડ કાળા કેટલાંયે ક્રમે ક્રમે… આગળ વાંચો

મુનિશ્રી હિતરુચિવિજયજી મહારાજ સાથે એક મુલાકાત : ભાગ -૧

( વડગામની ધરતીના પનોતા પુત્રરત્ન અતુલ શાહ ( હાલ પૂ. મુનિશ્રી હિતરુચિવિજયજી મહારાજ સાહેબ) એ આધ્યાત્મિક ક્ષેત્રે ધાણધાર પંથકને ગૌરવ બક્ષ્યુ છે. મહારાજ સાહેબના વિચારો આજની આપણી જીવનશૈલી તેમજ કહેવાતી આંધળી પ્રગતિ તરફની દોટ તરફ આંખ ઉઘડનારા છે. પૂજ્ય શ્રી… આગળ વાંચો
View More
Fb-Button