Fb-Button

Author: nitin2013

સંસ્કારભેદ–અમેરીકા અને ભારતનો…

અંગ્રેજીમાં લખાયેલ ‘Culture Can Kill’ પુસ્તકના લેખક શ્રી. સુબોધ શાહ ગુજરાતી છે અને વર્ષોથી અમેરીકાના ન્યુ જર્સી સ્ટેટમાં રહે છે. થોડા સમય પહેલાં એમણે પોતાના પુસ્તકનું ગુજરાતીમાં ભાષાન્તર પણ કર્યું છે, જો કે તે હજી છપાયું નથી. તેઓ પ્રખર રૅશનાલીસ્ટ… આગળ વાંચો

જગતજનની પથે. : દિનેશ જગાણી (અલિપ્ત)

[ પ્રસ્તુત લેખ વડગામ તાલુકાના નાંદોત્રા ગામના યુવા સાહિત્યકાર શ્રી દિનેશભાઈ જગાણી (અલિપ્ત) એ લખેલ છે. વડગામ વેબસાઈટ ઉપર પ્રકાશન અર્થે મોકલી આપવા બદલ શ્રી દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ દિનેશભાઈનો  તેમના ઈ-મેલ dmjagani@gmail.com અથવા તો મો.૯૮૭૯૮૬૦૯૯૬ ઉપર સમ્પર્ક કરી… આગળ વાંચો

બનાસકાકા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ.

[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ.  આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે… આગળ વાંચો

શ્રી મણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર : ભાગ – ૮

[ પ્રસ્તુત લેખ પુસ્તક યક્ષાધિરાજ શ્રી મણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથીસાભાર લખવામાં આવ્યો છે. પુસ્તકના મૂળ લેખક શ્રી રશ્મિકાંત જોષી છે અનેપ્રકાશક યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ-ગાદિપતિ, મગરવાડા છે.આ પુસ્તકમાનીમાહિતી વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ યતિવર્ય શ્રી વિજયસોમજીમહારાજ સાહેબનો… આગળ વાંચો

એક નાના શહેર થી અનોખી શરુઆત : The story of making Palanpur Diary Android App

આપણા વડગામ તાલુકા ના કરનાળા ગામ ના વતની વિપુલભાઇ નાથુભાઈ ચૌધરી એ એન્ડ્રોઈડ ઓપેરેટીંગ સીસ્ટમ ના મોબાઈલ માટે નું સોફ્ટવેર પાલનપુર ડાયરી બનાવ્યું છે. આ એપ્લીકેશન (એપ) લોકો ને ઉપયોગી ફોન નંબરો પુરા પાડે છે. આ એપ એ પલાનપુર શહેર… આગળ વાંચો

વડગામ વોટ્સઅપ ચર્ચા : ભાગ-૨

www.vadgam.com વોટ્સઅપ ગુપ ના માધ્યમથી આ ગ્રુપમાં સામેલ વડગામ તાલુકાના વતનીઓ દ્વારા પોતાના સમયની અનુકૂળતાએ વડગામ તાલુકાના વિકાસને લઈને સકારાત્મક ચર્ચાઓ થતીરહે છે જેમાંથી કેટલાક પસંદ કરેલા વિચારો આ વેબસાઈટ ઉપર સમયાંતરે વહેતા કરવામાં આવે છે કે જેના થકી આ… આગળ વાંચો

લાખ્ખો નિરાશામાં એક અમર આશા : કુમારપાળ દેસાઈ

[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનુંશિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચેનથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અનેમુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામમેમદપુરમાં… આગળ વાંચો

વડગામ તાલુકાની નોંધપાત્ર ઘટનાઓ : ભાગ – ૧

પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ :   તાજેતરમાં એક પ્રેરણાત્મક અભિયાનની શરૂઆત વડગામ પંથકમાં જોવા મળી. કાર્ય નાનું પણ અંધકારમાં નાનકડો ઉજાસ પાથરનારું બન્યું. સ્વાર્થમાં અંધ આજનો માનવી પોતે અને પોતાનું કુટુંબ સુધી સિમિત બની ગયો છે ત્યારે આ પ્રુથ્વી… આગળ વાંચો

વડગામ તાલુકાના યાદગાર ફોટોગ્રાફ્સ : ભાગ -૨

[વડગામ તાલુકાના આ યાદગાર ફોટોગ્રાફ્સ એ યાદગાર સ્મૃતિઓને તાજી કરવાનો એક માત્ર પ્રયાસ છે. નીચે મુકવામાં આવેલા ફોટોગ્રાફ્સમાં ૨૦૦૮ની સાલમાં અમારા આમંત્રણને માન આપીને ગ્રામિણ સંસ્કૃતિના અભ્યાસ અર્થે નેધરલેન્ડ સ્થિત મારા મિત્ર મિ.પિલે અને તેમના પત્નિ સિયાન વડગામની મુલાકાતે આવ્યા… આગળ વાંચો

સહજ રટણા – પન્નાલાલ પટેલ

[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ. આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે… આગળ વાંચો
View More
Fb-Button