Fb-Button

Author: nitin2013

ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથ સંપાદકિય લેખ – શ્રી રઘુવિરભાઈ ચૌધરી

[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ. આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે… આગળ વાંચો

દિવાળી : ૨૦૧૩ – નિતિન પટેલ

દિવાળી-૨૦૧૩ આવી સાથે અનેરો ઉમંગ લાવી. પ્રકાશનું આ પર્વ દર વર્ષે કંઈક સંદેશ લઈને આવે છે અને અનાદીકાળથી આ પરંપરા ચાલી આવે છે. આપણે સૌ આ પરંપરાને અનુસરીયે પણ છીએ પરંતુ તહેવાર પાછળના મુખ્ય ઉદ્દેશને અનુસરવાનું ભુલતા ચાલ્યા છીએ. આપણે… આગળ વાંચો

મેમદપુરથી મુંબઈ સુધી – કુમારપાળ દેસાઈ

[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અને મુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ… આગળ વાંચો

તમારા કારના વીમા પ્રીમિયમ પર બચત કરવાની 9 સલાહો.

કારના માલિક માટે કારનો વિમો હોવો એ ઘણી જ અગત્યની બાબત ગણાય. મોટા ભાગના લોકો તેઓની હયાત એવી કારની વિમા પોલિસી કે જેને તેઓએ કારના ડીલર અથવા એજંટ પાસેથી લીધી હોય છે, એ પોલિસી વિશે બીજું કંઈ પણ વિચાર્યા સિવાય… આગળ વાંચો

શકિત ભકિતના શિરમોર સમા નવરાત્રિ મહોત્સવ ૨૦૧૩ નો પ્રારંભ..

या देवी सर्वभूतेषु शक्तिरुपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥ વડગામ તાલુકામાં છેક શ્રાવણ માસથી શરૂ થયેલી ઉત્સવોની હારમાળા અત્યારે એની ચરમસીમા પર છે. જન્માષ્ટમી અને ભાદરવી પૂનમ બાદ  નવરાત્રિના પડઘમ સંભળાતા હતા ત્યારે ધ્વની અને પ્રકાશની લીલા… આગળ વાંચો

તેજસ્વી વિધ્યાર્થી :શ્રી યુ.એન.મહેતા – કુમારપાળ દેસાઈ

[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનું શિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અને મુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ… આગળ વાંચો

વિશિષ્ટ દાન – શ્રી જીતેન્દ્રભાઈ સી. મહેતા

[શ્રી ચંન્દ્રકાંતભાઈ ધુડાલાલ ગાંધીએ પોતાના કે પરિવારના નામ પર નહિ પણ બનાસકાંઠાના મૂકસેવક શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલના નામ ઉપર સોળ લાખ રૂપિયાનું દાન આપ્યું ! તે અંગેની પ્રેરણાત્મક માહિતી  સ્વરાજયના તંત્રી આદરણિય શ્રી જીતેન્દ્રભાઈ સી.મહેતા દ્વારા પ્રકાશિત સ્વરાજ્ય સાપ્તાહિકના ગૌરવપૂર્ણ… આગળ વાંચો

વડગામ પંથકમાં ભાદરવા સુદ અગિયારસનો ધમધમાટ – નિતિન પટેલ

ભાદરવા સુદ અગિયારસને  વડગામ તાલુકાને અંબાજી સાથે જોડતા માર્ગો પર પદયાત્રીઓના પ્રવાહની શરૂઆત ગણી શકાય તો બીજી બાજુ વડગામ તાલુકાના પ્રસિધ્ધ તિર્થ સ્થાનો મુક્તેશ્વર મહાદેવ અને મજાદરના રામદેવપીર મંદિર મુકામે ભરાતા ગ્રામિણ મેળાઓની મોસમ ગણી શકાય. ભાદરવા સુદ અગિયારસથી માંડીને… આગળ વાંચો

ગામ જવાની હઠ છોડી દે – મણિલાલ હ. પટેલ

બા-ની સાથે ગયું બાળપણ ગામ જવાની હઠ છોડી દે વસ્તી વચ્ચે વિસ્તરતું રણ ગામ જવાની હઠ છોડી દે બન્યો ડેમ ને નદી સુકાઈ ગામ જવાની હઠ છોડી દે ખેતર વૃક્ષો ગયાં કપાઈ ગામ જવાની હઠ છોડી દે ચોરો તૂટ્યો ગયા… આગળ વાંચો

રોકાણ અંગેની ટાળવા લાયક સૌથી મોટી 5 ભૂલો. – વિદ્યા કુમાર

આપણે બધા જાણીએ છીએ કે આપણા ધ્યેય અનુસાર ભરોસાપાત્ર રોકાણ કરવું એ મહત્વનું છે. અહીં આપણે 5 એવા નિષ્ક્રિય રોકાણ અંગેની ભૂલોની યાદી બનાવીએ છીએ કે જેનાથી દરેકે ઘણું દૂર રહેવું જોઈએ. 1.    નાણાકીય આયોજન અને બજેટ (ઉપજ-ખર્ચના અંદાજ)નો અભાવ … આગળ વાંચો
View More
Fb-Button