Books & Perfumes

Book Lovers-2પુસ્તકો સાથે સાથે હવે આપ અત્તર / પરફ્યુમ પણ મેળવી શકો છો. અત્તર ની નગરી પાલનપુર ની સુગંધ આપના સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરી રહ્યા છીએ. મંગાવવા માટે અહીં મુકાયેલ ફોટો અને એ સાથેનો કોડ તેમજ નામ જણાવજો. અમે આપના સુધી પહોંચાડીશું. આ વિશે પૂછપરછ કરવા આ નમ્બર પર whatsapp અથવા સાદો ટેક્સટ મેસેજ કરી શકો છો. 9429976769…
સુગંધ ની દુનિયામાં આપનું ખરા મનથી સ્વાગત છે.
book Lovers-1ડિલિવરી ફ્રી… ગુજરાતમાં….
તમામ પ્રકારના પુસ્તકો અને અત્તર પોતાના ઘરે મંગાવવા માટે whatsapp મેસેજ કરો આ નમ્બર પર… 9429976769
આ મેસેજ whatsapp માં આપના મિત્રો સાથે શેર કરી પુસ્તકો અને અત્તરની વધુમાં વધુ સુગંધ ફેલાવવા વિનંતી જેથી અમને પણ પ્રોત્સાહન મળે. ને વધુ સારી રીતે આ પ્રવૃત્તિ આગળ ધપાવી શકીએ.  આભાર દોસ્તો…
આ સિવાય ફેસબુક પર અમારી પ્રોફાઈલ @બુક એન્ડ પરફ્યુમ લવર્સ નામે છે એની મુલાકાત લો.