Fb-Button

આપણા-રિવાજો

બારોટજીનો ચોપડો : પેઢીનામાની એક સામાજિક પરંપરા.

જ્યારે અક્ષરજ્ઞાનનું પ્રમાણ અલ્પ હતું તે સમયે ગામડાઓમાં પેઢીનામું જે તે સમાજના બારોટજી રાખતા અને આ પેઢીનામાં માં સચવાયેલી માહીતી આઘારભૂત ગણાતી. જો કે આજે પણ બારોટ ગામડાઓમાં સમયાંતરે આવે છે અને પેઢીનામાના ચોપડાઓ નિભાવે છે પણ એક સમય હતો… આગળ વાંચો

વડગામ દશનામ ગોસ્વામી સમાજની નવી પહેલ.

કોઈ પણ સમાજની પ્રગતિનો આધારસ્તંભ સમયાનુસાર અને જરૂરિયાત મુજ્બ વૈચારિક પરિવર્તનનો છે અને એ એટલુ જ જરૂરી પણ છે. સમયાનુસાર સમાજની ચીલાચાલુ રૂઢીઓથી અલગ વિચારી સમાજના લાભાર્થે નોખી કેડી કંડારનારા વિરલાઓ માટે શરૂઆતમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.… આગળ વાંચો

લગન

[વડગામ તાલુકાના મગરવાડા ગામના મૂળ વતની અને પ્રસિદ્ધ  સાહિત્યકાર આદરણિય શ્રી કિશોરસિંહ સોલંકી લિખિત પુસ્તક  ‘સુગંધનો  સ્વાદ’ માંથી લગન વિશેનું આ પ્રકરણ આભાર સહ અહીં લખવામાં આવ્યું છે.પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવેલ છે.]   કાંચડો રંગ બદલે એમ… આગળ વાંચો

કુંવારી-ચડી રે કમાડ…સુંદર વરને નિરખવા રે…

[જગાણા ગામના મૂળ વતની શ્રી ભાનુકુમાર ત્રિવેદી લિખીત પુસ્તક “ચાંદો ઉગ્યો ચોકમાં” થી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. વડગામ વેબસાઈટ ઉપર આ લેખ લખવાની પરવાનગી આપવા બદલ શ્રી ભાનુભાઈ ત્રિવેદી નો ખૂબ ખૂબ આભાર.]   દિવાળીના દિવડા કર્યે બરા…બર… આગળ વાંચો

લગ્નવિધિ

[લગ્નવિધિનો આ લેખ પૂજ્ય શ્રી મોટા વિરચિત વિધિવિધાન પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે.આ પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] પહેલા વેદી છે.વેદીને ચારબાજુ ચાર ખૂણા છે.તે ચાર દિશાના ચાર ખૂણા સૂચવે છે.તેની બહાર દેખાતા પગથિયાં ત્રિગુણાત્મક પ્રકૃતિનાં સૂચક… આગળ વાંચો
Fb-Button