Blog

કોદરામના શ્રેષ્ઠ શિક્ષકશ્રીને સંદિપની ઋષિ સન્માન.

Kodram-Teacher-Sanmanવડગામ તાલુકાના કોદરામ ગામના શિક્ષક આદરણીય શ્રી નગીનભાઈ મોદીને આદર્શ શિક્ષક તરીકે શેઠ ચંપાબેન છનાલાલ નહાલચંદ માનવકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંદિપની ઋષિ સન્માન આપવામાં આવ્યું જે બદલ વડગામ.કોમ આદરણીય શ્રી નગીનભાઈ મોદીને અભિનંદન સહ શુભેછાઓ પાઠવે છે.

Kodram-Teacher-sanman-2અત્રે ઉલ્લેખનિય છે કે   શેઠ ચંપાબેન છનાલાલ નહાલચંદ માનવકલ્યાણ ટ્રસ્ટ અનેક સમાજઉપયોગી કાર્યો દ્વારા માનવતાની સુવાસ ફેલાવી રહ્યુ છે જે પ્રેરણાદાયી છે. કોદરામના વતની અને શેઠ ચંપાબેન છનાલાલ નહાલચંદ માનવકલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ શેઠ અને તેમના પરિવારને પણ વડગામ.કોમ અભિનંદન પાઠવે છે.

This Post Has 0 Comments

Leave A Reply