વડગામના દિલિપભાઈ મેવાડાનું સમાજઉપયોગી પ્રેરણાદાયી કાર્ય…

Dilipbhai-Mevada-Seminar-3

૨૦૧૦ માં કેન્સર જેવી જીવલેણ બિમારીનો બહાદુરીપૂર્વક સામનો કરી આજે સફળતાપૂર્વક સ્વસ્થ જિંદગી જીવી રહેલા મુબઇ સ્થિત વડઞામના જાણીતા આર્કીટેક્ટ  શ્રી દિલીપભાઇ મેવાડા એ કેવી રીતે multiple myeloma જેવી જીવલેણ બિમારી સામે લડીને સ્વસ્થ જિદઞી જીવી શકાય તે બાબતે આવી બિમારીનો સામનો કરી રહેલા લોકોને માર્ગદર્શન હેતુ તેઓશ્રી સમયાન્તરે સેમિનારોનુ આયોજન કરી સમાજસેવાનુ પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે.

www.vadgam.com તેઓશ્રીને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.

વધુ માહીતી તેઓશ્રીના શબ્દોમાં અત્રે પ્રસ્તુત છે.

Dilipbhai-Mevada-Seminar-2After I was detected with Multiple myeloma on 14th June 2010. During my treatment of bone marrow transplant I got an idea of forming a trust to spread awareness and supporting cancer patients.

I formed the trust named Myeloma friends charitable trust in 2014. Got it registered for 80G for tax benefits to donors.

We started inviting patients and caregivers for meeting . This was 7th such seminar.

Dr. Tapan Saikia.  And Dr. Abhay bhave were present. 43 persons attended it.

We sponsored the event.

I was moderator.

 

તેઓશ્રી ની ભયંકર રોગ સામેની લડતનો સવિસ્તાર અહેવાલ વડગામ વેબસાઈટ ઉપર થોડા સમય અગાઉ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો જે નીચેની લિંક ઉપર ક્લિક કરીને આપ વાંચી શકો છો.

યે જિંદગી ના મીલેગી દોબારા….