જીવદયાનું પ્રેરક કાર્ય.
દશેરા નિમિત્તે માતાજીને ચઢાવેલ ગરબારૂપી મટકીઓને ઠીકરીઓમાં ફેરવાઇ જતી બચાવીને પક્ષીઓને માળા કરવા ચઢાવીને વડગામ ના યુવાને જીવદયાનું જીવંત અને પ્રેરણાદાયી પ્રશંસનીય કાર્ય કર્યું છે..
વડગામના જીતેન્દ્રભાઈ ચૌધરીએ જણાવ્યું કે આ વર્ષે પક્ષીઓ માટે આવા ઓછામાં ઓછા 50 ધરનું સર્જન કરવું છે.
પ્રકૃતિ ને બચાવવાના પ્રખર પુરુષાર્થ બદલ વડગામ.કોમ શ્રી જીતેન્દ્રભાઈ ચૌધરી ને અભિનંદન પાઠવે છે..
This Post Has 0 Comments