ભરતનાટ્યમમાં વડગામ તાલુકાનું ગૌરવ કુ.જાહન્વી…!!

તાજેતરમાં પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે વડગામ તાલુકાના છાપી ગામની મૂળ વતની કુ.જાહન્વી અને તેની સાથી કલાકાર કુ. ખુશી દ્વારા સાત વર્ષની અથાક તાલીમ પછી મેળવેલી ભરતનાટ્યમ નૃત્યકલાની  સિધ્ધિને સાધના સ્વરૂપે આરંગેત્રમ દ્વારા પ્રભુ અને ગુરૂને દક્ષિણા સ્વરૂપે નૃત્યકૃતિ સમર્પિત…

વડગામ (કોદરામ)નાં પ્રમથ પંડિત દ્વારા દિગદર્શિત અને અભિનીત રસપ્રદ નાટક “ “RAM, SHYAM JADU””

રંગમંચ ઉપર સમાજ જીવન ને બોધરૂપ ઉત્કૃષ્ટ નાટકોમાં અદ્દભુત અભિનય થકી નાયક માંથી મહાનાયક બનવા તરફ અગ્રેસર મૂળ વડગામ તાલુકાના કોદરામ ગામના શ્રી પ્રમથ  પંડિત દ્વારા દિગદર્શિત અને અભિનીત રસપ્રદ નાટક “RAM, SHYAM JADU” ૧૪, મે, ૨૦૧૭ નાં રોજ વડોદરા…

ઇસ્લામપુરાના ઈસ્માઈલભાઈની ઈન્સાનિયત …..!!

સમજદાર નેકદિલ ઇન્સાન ને મંદિર-મસ્જીદ કે કોઈ પણ ધાર્મિક સ્થળ નાં આશરાની જરૂર નથી પડતી કારણ કે પરવરદિગારે આવા ઈન્સાનોને સમજદારી અને ખાનદાની ની ભેટ આપી ને એ સાબિત કરી દીધું હોય જ છે કે તેમના ઉપર ઉપરવાળાનાં આશીર્વાદ છે…

વડગામ ચોધરી યુવા પરિવાર દ્વારા દિશાસૂચક કાર્ય.

વડગામ ચૌધરી યુવા પરિવાર નાં યુવાનો તા. ૧૬.૦૪.૨૦૧૭ નાં રોજ વડગામ ગામ માં ૪૨ થી ૪૪ ડીગ્રી નાં ધોમધખતા તાપમાં જીવદયા નાં કાર્ય માં પોતાનો જીવ રેડી રહ્યા હતા. જીવદયા સાથે સાથે શ્રમદાન પણ કરી રહ્યા હતા. ઘણી વખત ગામ…

વડગામની ધરતી ઉપર અમૂલ્ય રક્ત ની દાનગંગા વહેતી થઇ…!!

યુવાનો જો સંગઠિત થઇ સ્વવિકાસ ની સાથે પોતાની સામાજિક જવાબદારીઓને પણ સમજીને જો સાચી દિશા પકડે તો કોઈ પણ સમાજ માટે કેવા અણધાર્યા સકારાત્મક પરિણામો મળી શકે તેનો પુરાવો તા.૦૯.૦૪.૨૦૧૭ નાં રોજ તાલુકા મથક વડગામ મુકામે જોવા મળ્યો. પ્રસંગ હતો…

વડગામ દૂધ મંડળીની સુવર્ણ જયંતિ ઉજવણી પ્રસંગે ….

આજથી ૫૦ વર્ષ પહેલા ૧૯૬૭ની સાલમાં રૂપિયો ગાડાનાં પૈડા જેવડો હતો ત્યારે વડગામના ૨૯ સભાસદો એ નિસ્વાર્થ ભાવે કોઈ પણ અપેક્ષા વગર દસ-દસ રૂપિયા આપીને વડગામ દૂધ મંડળીમાં જોડાયા અને વડગામ દૂધ મંડળીનો પ્રારંભ થયો માત્ર ૫ લીટર દૂધથી અને…

જન્મ દિવસ ની અનોખી ઉજવણી…!

સુરતની બે સંસ્થાઓ “માનવ સેવા સંઘ” અને “છાયંડો” એ બે સેવાકીય ક્ષેત્રે જાણીતા નામ છે. એવું જ એક જાણીતું અને વિશ્વાસપાત્ર નામ સરગમ બિલ્ડર્સ છે. સરગમ બિલ્ડર્સના ભાગીદારી પેઢીના માલિકોએ આકરી મહેનત કરી માત્ર રૂપિયા જ નથી રળ્યા પણ તેનો…

વિશ્વાસનું વાવેતર.

લગલગાટ ૩૩ વર્ષ સુધી અતૂટ ભાગીદારીમાં કોઈ ધંધાકીય સાહસ ચાલતું હોય તો ? એક બે નહિ પુરા પાંચ ભાગીદારો સાથે અને તે પણ અલગ અલગ વિસ્તારના ભાગીદારો વચ્ચે. કળયુગ નાં પ્રભાવમાં વધુમાં વધુ કલ્પના કરીએ તો મોટાભાગે ભાગીદારી માં થતા…

વડગામના આદરણિય શ્રી સેવંતીભાઈ શાહની સફળતાના રહસ્યો.

અનુભાઈ તેજાણીના ષષ્ઠીપૂર્તિ મહોત્સવ અંતર્ગત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને શ્રી હરિરામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘મોર્ડન મેનેજમેન્ટ ટેકનિક્સ’ સિરીઝ હાલમાં રોજ સાંજે ૪:૩૦ થી ૬:૩૦ ના સમયગાળા દરમ્યાન તારામોતી હોલ,એમ.ટી.બી.આર્ટસ કોલેજ કેમ્પસ, અઠવાલાઇન્સ, સુરત ખાતે ચાલી રહી છે. જેમાં છઠ્ઠા દિવસે…

જનજાગૃતિ અર્થે મા શ્રી અર્બુદા રથનું વડગામ તાલુકા માં પરિભ્રમણ.

સમાજ માં વ્યાપ્ત વ્યસનો, કુરિવાજોની નાબુદી અને શિક્ષણનો વ્યાપ વધે તેમજ સર્જ્નાત્ત્મ્ક અને સકારાત્મક વિચારસરણી સાથે સમાજ વિકસિત બને , સંગઠિત બને તે હેતુસર બનાસકાંઠા જીલ્લા ચૌધરી સમાજ દ્વારા આયોજિત કુળદેવી માં શ્રી અર્બુદા રથયાત્રા વડગામ તાલુકા નાં ગામડાઓમાં પરિભ્રમણ…