Fb-Button

Archives: News

મુખ્ય સમાચાર : સપ્ટેમ્બર – ૨૦૧૬

[ સપ્ટેમ્બર મહિના દરમિયાન વડગામ તાલુકાના રોજબરોજનાં મહત્વના સમાચાર અહી મુકવામાં આવશે. તો નિયમિત વડગામ તાલુકાના સમાચાર વાંચવા આ પેજ ની મુલાકાત લેતા રહો. ] ૨૬ , સપ્ટેમ્બર , ૨૦૧૬ તાલુકા મથક વડગામ મુકામે તા. ૨૪.૦૯.૨૦૧૬ ની સાંજે દેશભક્તિ નો… આગળ વાંચો

જાહેર આમંત્રણ

વડગામ ગામના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર શ્રી ૧૦૦૮ શિવ પાર્થેશ્વર મહા પૂજા મહોત્સવ નું આયોજન વડગામ ગામના ધર્મપ્રેમી ભાવિક ગ્રામજનો, શ્રી રણછોડજી મંદિર ટ્રસ્ટ, શ્રી રામજી મંદિર ટ્રસ્ટ, શ્રી શક્તિ મહિલા મંડળ, શ્રી ગાયત્રી પરિવાર અને શ્રી યોગેશ્વર પરિવાર, મંદિરના… આગળ વાંચો

વડગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. – ૩૧ જુલાઈ, ૨૦૧૬

૩૧ જુલાઈ, ૨૦૧૬ ને રવિવારના રોજ રાબડિયા નક્ષત્રના અંતિમ દિને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, વડગામ, માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ, વડગામ, ગ્રામ પંચાયત વડગામ તેમજ લક્ષ્મણપુરા (વડગામ) યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે વડગામના લક્ષ્મણપુરા મુકામે આવેલ અંબાજી મંદિર, બ્ર્હ્માણી મંદિર, વડગામમાં આવેલ અંતિમ… આગળ વાંચો

વડગામમાં મેડિકલ કેમ્પ યોજાયો.

વડગામમાં કાર્યરત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ગાયત્રી પરિવારના સયુંકત ઉપક્રમે પાચનતંત્રના વિવિધ રોગો તેમજ બાળકોને લગતા વિવિધ રોગોનું ફ્રી નિદાન તેમજ સલાહ કેમ્પ યોજાઈ ગયો. આ પ્રકારના કેમ્પો ગ્રામીણ ક્ષેત્રના જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ ઊપયોગી થતા હોય… આગળ વાંચો

માનવતાનું ઉદાહરણ: છાપી પોલીસે વિખુટા પડેલા કિશોરનું પરિવાર સાથે મિલન

(વડગામના છાપી પોલીસ મથકના પોલીસ કર્મીઓએ વિખુટા પડેલા બાળકનું પરિવારજનો સાથે પુન: મિલન કરાવ્યું હતું.) છાપી: વડગામ તાલુકાના છાપી પોલીસ મથકના પીએસઆઇ તેમજ સ્ટાફ શુક્રવારે  નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન લીંબોઇ ગામેથી એક 8 વર્ષીય કિશોર મળી આવ્યો હતો. જેનું… આગળ વાંચો

મગરવાડામાં નેત્ર-નિદાન કેમ્પ યોજાયો.

તા. ૧૦.૦૪.૨૦૧૬ ને રવિવારે પ્રસિધ્ધ યાત્રાધામ મગરવાડાના મણિભદ્રવિર મહારાજ મંદિરમાં પૂજ્ય સંતશ્રી વિરમદાસજી મહારાજ આયોજીત નેત્ર-નિદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો. સતમાર્ગ બતાવે તે સંત તે પ્રણાલી ને સાર્થક કરતા પૂજ્ય સંત શ્રી વિરમદાસજી મહારાજ સંસારમાં રહીને વડગામ પંથકના સંસારીઓને આધ્યાતિમક… આગળ વાંચો

જન્મ દિવસની અનોખી ઉજવણી…

આજના ભૌતિક સુખ-સગવડોમાં મહાલતો માનવી માત્ર પોતાના સુખની જ ચિંતા કરતો હોય છે તેવા સંજોગો એવા પણ સજ્જનો આપણા સમાજમાં છે જે પોતાના સુખની સાથે અન્યોના સુખની પણ ચિંતા કરતા હોય છે. કોઈ પણ બહાને આ પ્રકારના લોકો પોતાના સમગ્ર… આગળ વાંચો

વડગામ તાલુકાના યુવાને શૈક્ષણિક મોબાઈલ એપ ડેવલોપ કરી.

ડિજીટલ ઇન્ડિયા મિશન સૂત્રને સાર્થક કરતા પાલનપુર સ્થિત વડગામ તાલુકાના કરનાળા ગામના વતની શ્રી વિપુલભાઈ એન. પટેલે તાજેતરમાં Elementary English Quizzer –નામની  Android App ડેવલોપ કરી વડગામ તાલુકાને ગૌરવ બક્ષ્યુ છે. શૈક્ષણિક ક્ષેત્રે આ MCQs ની તૈયારી માટે હવે મશીન… આગળ વાંચો

સ્કાઉટ રેલી યોજાઈ.

  વડગામ તાલુકાના નવા પાંડવા (કોદરામ ) મુકામે તા.૨૪.૦૨.૨૦૧૬ થી ૨૬.૦૨.૨૦૧૬ દરમિયાન આયોજીત બનાસકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ – ગાઈડ સંધની ૩૮મી જિલ્લા રેલીમાં વિવિધ પ્રવૃતિઓ  નગરયાત્રા, માર્ચ પાસ્ટ, ફિઝિકલ ડિસ્પ્લે , કુકિંગ સ્પર્ધા, કેમ્પ ફાયર, ફસ્ટ એઈડ સ્પર્ધા, પાયોનિયરીંગ સ્પર્ધા,… આગળ વાંચો
View More
Fb-Button