વડગામ તાલુકાના જલોત્રામાં ચાલતી યોગ વિદ્યાપીઠ.

વડગામ  તાલુકાના જલોતરા ગામમાં પતંજલી યોગ વિદ્યાપીઠ ના માધ્યમથી યોગ દ્વારા વ્યક્તિ વિકાસ નું નોંધપાત્ર કાર્ય ચાલી રહ્યું છે અને આ મહત્વપૂર્ણ જવાબદારી નિસ્વાર્થ અને સેવાકીય ભાવે શ્રી હસમુખભાઈ ડી. ભટોળ સફળતાપૂર્વક ઘણા લાંબા સમયથી નિયમિત નિભાવી રહ્યા છે. તાજેતરમાં…

પર્વતારોહણની સાથે સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નું સર્વોત્તમ ઉદાહરણ.

પાલનપુર યુથ હોસ્ટેલ ગુરૂપર્વત પર્વતારોહણ યાત્રા નાં આયોજક શ્રી વિપુલભાઈ ચૌધરી, તેમની ટીમ અને તમામ સહભાગી યુવાનોને વડગામ તાલુકાના મુમનવાસ ગામ નજીક આવેલા પાણિયારી આશ્રમ ઉપરના ગુરૂ નાં પર્વત ઉપર પર્વતારોહણની સાથે સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નું સર્વોત્તમ ઉદાહરણ પુરૂ પાડવા…

સખી : વડગામમાં વિધાનસભા ચૂંટણી-૨૦૧૭માં મહિલા સંચાલિત મહિલા મથક

ચર્ચાઓ ભલે મહિલા શસક્તિકરણની થતી હોય. વિવિધ રાજકિય પક્ષો દ્વારા ભલે મહિલાઓને ટિકિટ ફાળવવામાં કંજુસાઈ દાખવવામાં આવતી હોય પણ આ મામલે રાજ્ય ચૂંટણી પંચ  મહિલાઓ મામલે ઉદાર બનતુ જોવા મળ્યુ. તાજેતરની વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડગામ વિધાનસભા ક્ષેત્રમાં રાજ્ય ચૂંટણી પંચની…

વડગામ વિધાનસભાની પાછલા દશ વર્ષની કુંડળી.

વડગામ પંથકમાં શાંતિપૂર્ણ માહોલમાં ૨૦૧૭ વિધાનસભા ચુંટણીનું કુલ ૭૧.૨૩ % મતદાન. વડગામ વિધાનસભાની ૨૦૧૭ ની આ ચુંટણીમાં કુલ ૨૬૦૭૧૧ મતદાતઓ હતા જેની સામે ૧૮૫૬૯૭ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૭૨.૬૬ પુરૂષ મતદાતાઓએ તો ૬૯.૭૩ સ્ત્રી મતદારો એ પોતાના મતાધિકારનો…

સદ્દભાવનાગ્રુપ દ્વારા માનવતાનું પ્રેરણાદાયી કાર્ય.

વડગામ તાલુકાના ગીડાસણ ગામ નાં મૂળ વતની શ્રી હરેશભાઈ એચ. ચૌધરીએ સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં પ્રેરણાદાયી કાર્યો થકી માનવતાની મહેંક ફેલાવી છે જે આપણા સૌનાં માટે ગૌરવપ્રદ બાબત ગણી શકાય, વડગામ તાલુકાના આ યુવાને પોતાના સદભાવના ગ્રુપના નેજા નીચે સમાજસેવા ક્ષેત્રે…

વડગામના દિલિપભાઈ મેવાડાનું સમાજઉપયોગી પ્રેરણાદાયી કાર્ય…

૨૦૧૦ માં કેન્સર જેવી જીવલેણ બિમારીનો બહાદુરીપૂર્વક સામનો કરી આજે સફળતાપૂર્વક સ્વસ્થ જિંદગી જીવી રહેલા મુબઇ સ્થિત વડઞામના જાણીતા આર્કીટેક્ટ  શ્રી દિલીપભાઇ મેવાડા એ કેવી રીતે multiple myeloma જેવી જીવલેણ બિમારી સામે લડીને સ્વસ્થ જિદઞી જીવી શકાય તે બાબતે આવી…

ટોરેન્ટ ગ્રુપ નાં માતૃશ્રી સુશ્રી શારદાબેન ઉત્તમભાઈ મહેતા વતનની શુભેચ્છા મુલાકાતે પધાર્યા.

સ્વ. ઉત્તમભાઈ એન. મહેતા ( યુ.એન.મહેતા ) જગતમાં જાણીતું નામ છે. ટોરેન્ટ ગ્રુપ ની ધંધાકીય સફળતાની આપણ ને જાણ છે. તેની ઝળહળતી સફળતા પાછળ આદરણીય સ્વ. ઉત્તમભાઈ નો સંઘર્ષ પ્રેરણારૂપ છે. સ્વ. ઉત્તમભાઈ પરીવાર દ્વારા અનેક સામાજિક કાર્યો પણ થયા…

કોદરામના મનોજભાઈની સાઇકલ યાત્રા….!

Health is a Wealth and Cycling is the best Exercise ના સુત્રને સાર્થક કરી વડગામ તાલુકાના કોદરામના વતની શ્રી મનોજભાઈ લવજીભાઈ પ્રજાપતિએ આપણને સૌને અનોખો સંદેશ આપ્યો છે. સુરતના માર્ગો પર પોતાના cyclist ગ્રુપ સાથે રાત ભર Cycling કરવું. એક…

Indian Red Cross Society વડગામનું સ્નેહમિલન યોજાયુ.

તાલુકા મથક વડગામમાં વૈશ્વિક સંગઠન Indiana Red cross Society  ની શાખા ૧૯૮૭થી કાર્યરત છે વડગામ મહાલમાં અનેક સમાજલક્ષી કાર્યો થકી માનવતાને ઉજાગર કરનાર Indian Red cross સોસાયટીએ પ્રેરક કાર્યો થકી સંસ્થાના મૂળભૂત હેતુઓને સફળતાપૂર્વક સિધ્ધ કર્યા છે જે તેની વિશેષ…

વિરપરિવાર નું વિરભૂમીમાં પ્રેરણાત્મક સેવાકીય કાર્ય.

આસો સુદ પૂનમનાં રોજ વડગામ તાલુકાના મગરવાડા ગામમાં આવેલ જગવિખ્યાત મણીભદ્ર વીર દાદાના સ્થાનકમાં યોજાતા લોકમેળામાં દરવર્ષે હજારો લોકો ઉમટી પડે છે. વીરદાદાના દર્શન, માનતા અને હવનની સાથે લોકમેળાનો અનોખો સંગમ આ દિવસે અહી જોવા મળે છે આ ઉપરાંત આસો…