Uncategorized

સ્વજનોના સંભારણા……

સ્નેહી શ્રી,

કુશળ હશો.

આજના ઝડપી યુગ માં સદ્દગત ની યાદો, તેમના દ્વારા થયેલા સમાજોપયોગી કાર્યો તેમજ તેમની સંપૂર્ણ જીવનકથા, વિચારધારા, પરિવાર ની વિગત, અગણિત ફોટોગ્રાફ્સ તથા વિડીયો કાયમી માટે સાચવી રાખવા મુશ્કેલ છે.

આપણી આવનારી પેઢી આપણાં સ્વર્ગસ્થ સ્વજનો વિશે ખુબજ મર્યાદિત અથવા નહિવત જાણકારી ધરાવતી હોય છે. તેમને પોતાની વિતેલી પેઢી અંગે સંપૂર્ણ જાણકારી મળી રહે તથા આપણે યાદોને હંમેશા જીવંત રાખી શકીએ તે હેતુને ધ્યાનમાં રાખી ભારતવર્ષનું પ્રથમ મેમોરીયલ પોર્ટલ www.shradhanjali.com  એક નવી જ સેવા પ્રદાન કરે છે. જે આપણને સૌને હંમેશા માટે આપણાં સ્વજનો ની સમીપ રાખશે

આ સેવા નીચે મુજબ ની સુવિધાઓ પ્રદાન કરે છે.

૧. સમગ્ર વિશ્વ માંથી કોઇપણ વ્યક્તિ તેમનો  સદ્દભાવના/ શ્રધ્ધાંજલી/ યાદગીરી સંદેશ ખુબજ સરળતા થી પાઠવી શક્શે.

૨. સદ્દગત ની સંપૂર્ણ જીવનકથા, વિચારો, તેમના દ્વારા થયેલ વિવિધ સમાજ સેવા ની વિગતો કાયમ ને માટે કંડારી શકાશે.

૩. તેમની અગણિત તસ્વીરો તેમજ પરિવારની વિગતો સાઇટ પર રાખી શકાશે.

૪. જન્મતિથિ તથા પૂણ્યતિથિ પર સૌ પરિવારજનોને  E mail દ્વારા આવતા ૩૦ વર્ષ સુધી સંદેશ મળતા રહેશે.

૫. આપણી આવનારી પેઢી માટે આપણી વિતેલી પેઢીનો એક સંપૂર્ણ સંદર્ભ  હંમેશ માટે તૈયાર રહેશે.

૬. સદ્દગતની પસંદગીનું ધાર્મિક સંગીત પાર્શ્વ સંગીત તરીકે પસંદ કરી શકાશે.

૭. જીવનકથા તથા સમાજ સેવા કોઇપણ ભાષા માં મુકી શકાશે.

૮. કોઇપણ વિગત જેમ કે જીવનકથા, પરિવારની વિગત, તસ્વીરો, પરિવારજનોનાં ઇ મેઇલ વિગેરે માં આપની  ઇચ્છાનુસાર ખુબજ સરળતા થી ફેરફાર કરી શકાશે.

૯. સદ્દગતની વિગતો ની આસપાસ સંપૂર્ણ વેબ પેઇજ પર કોઇપણ પ્રકારના વિજ્ઞાપન મુકવામાં નહીં આવે.

૧૦. આ સેવા માત્ર એક્જ વખતનાં ચાર્જ રૂ. ૨૭૦૦/- માં ઉપલબ્ધ છે.
(કોઇજ વાર્ષિક રીન્યુઅલ ચાર્જીસ ચૂકવવાના નથી, ટેક્સ આવરી લિધેલ છે.)

ઉપરોક્ત પોર્ટલ વિશે આપનો અભિપ્રાય જાણાવશો તથા વિશેષ માહિતી માટે નીચે દર્શાવેલ એડ્રેસ પર સંપર્ક કરી શકશો.

Franchise

નિતિન એલ. પટેલ
Email : nitin.vadgam@gmail.com
M : 94294 07732

વધુ માહિતી જોવા માટે અહીં ક્લીક કરો.

આભાર.

નિતિન પટેલ