વિશેષ નોંધ
નમસ્તે !!!
આપનું વડગામ વેબસાઈટ ઉપર સ્વાગત છે.
આપ વડગામ તાલુકાના મુળ વતની હો તો વડગામ.કોમ ગ્રુપમાં અમારી સાથે આપ જોડાઈ શકો છો.આપ અત્રે આપેલ લીંક ઉપર ક્લિક કરી ફોર્મ માં જરૂરી વિગતો ભરી આપ અમને મોકલી શકો છો. વડગામ તાલુકાની ઐતિહાસિક , સાંસ્કૃતિક અને સકારાત્મક બાબતોને ઉજાગર ધાણધાર ભુમિની નવી ઓળખ દુનિયાને આપવાનો પ્રયત્ન વડગામ.કોમ ગ્રુપનાં માધ્યમથી થઇ રહ્યો છે.
- વડગામ.કોમ ગ્રુપનાં મેમ્બર બનવા માટે :- અહી ક્લિક કરો.
- વડગામ.કોમ ગ્રુપ મેમ્બર આયોજિત સંભવિત ગેટ ટુ ગેધર વિષે આપનો અભિપ્રાય :- અહી ક્લિક કરો.
- વડગામ તાલુકામાં આવેલ આપ ના ગામ કે તાલુકા વિષે આપની જોડે કોઈ વિશેષ માહીતી હોય તો :- અહી ક્લિક કરો.
આભાર સહ !!
નીતિન એલ. પટેલ (વડગામ)
વડગામ ભારતનું પાંચમી કક્ષાનું રજવાડું હતું તે આજે જાણ્યું,