વડગામ તાલુકાનું અવનવું.

www.vadgam.com

એવુ કહેવાય છે કે વડગામ તાલુકાના ફતેગઢ ગામે આવેલુ બલાસર તળાવ બનાસકાંઠા જિલ્લાનું મોટામાં મોટુ તળાવ છે. આ તળાવ ૩૭ એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલુ છે. લોકધારણા મુજબ ત્યાં બળદેવ નામનો રાજા થઈ ગયેલો. ત્યાં સૌથી વધુ બાવળ જોવા મળે છે. હાલમાં ત્યાં બાવળ નામના વૃક્ષો નો વિનાશ થયેલો જોવા મળે છે.

આ બલાસર તળાવની તસ્વીરની શોધમાં છું. કોઈ મિત્ર પાસે આ બલાસર (ફતેગઢ) તળાવના ફોટોગ્રાફ્સ અથવા તો કોઇ અન્ય વિશેષ માહિતી હોય તો જરૂર પહોંચાડશો. મો. ૯૪૨૯૪૦૭૭૩૨ / ઈ-મેલ :- nitin.vadagam@gamail.com

* નોધ :- આ પેજ ઉપર મુકવામાં આવતી માહિતી વિવિધ સ્ત્રોતોના માધ્યમથી મેળવવામાં આવે છે એટલે કદાચ કોઈ માહિતી અધુરી અથવા સંપૂર્ણ સાચી ના પણ હોઈ શકે. આ માહિતી નો વિશેષ ઉપયોગ અગાઉ ખરાઈ કરી લેવી આવશ્યક છે.

29.06.2014