વડગામ તાલુકામાં આવેલ તળાવો ની યાદી.

ક્રમ નં. ગામનું નામ તળાવ / જગ્યાનું નામ સર્વે નંબર સત્તા પ્રકાર ક્ષેત્રફળ(HAS) ફોટો ઈમેજ રીમાર્કસ-1 Latest Update
01 નાગાણા કુકડીયા તળાવ ગૌચર ૧૪૮-૧૪-૭૩ તળાવ નીમ કરાવવાનું છે કલેકટરશ્રીને તા. ૧૧.૦૧.૨૦૨૩ ના રોજ અરજી કરી છે.
૦૨ કોટડી કોટડીનું ખારોડિયું ૫૧૩ ગૌચર ૬-૫૨-૪૨ તળાવ નીમ કરાવવાનું છે
૦૩ મેપડા ૫૮૮ ગૌચર ૧૧-૫૧-૬૧ તળાવ નીમ કરાવવાનું છે
૦૪ વડગામ ભાઈ-બહેન નું તળાવ ૮૮૬ સરકારી પડતર ૮-૦૭-૩૯ તળાવ નીમ કરાવવાનું છે
૦૫ ફતેગઢ બલાસર તળાવ ૧૭ - ૨૮૩ ખેતીલાયક ૧૫ - ૨૩- ૯૪ તળાવ નીમ કરાવવાનું છે