Fb-Button

Author: Nitin

Co-Operation

વડગામ વેબસાઈટ www.vadgam.com માટે OLYMPUS VG-120 Digital-14 MP કેમેરો ભેટ આપવા બદલ વડગામ તાલુકાના કોદરામ ગામના વતની અને હાલ સુરત સ્થિત ભાઈ શ્રી મનોજભાઈ લવજીભાઈ પ્રજાપતિનો ખૂબ ખૂબ આભાર…આપની તાલુકા પ્રત્યે ની લાગણી ની અમે સૌ વડગામવાસીઓ કદર સાથે બિરદાવીએ… આગળ વાંચો

વડગામ રણછોડરાય મંદિર સંકુલ નો ઇતિહાસ

પુરાતન કાળમાં  હાલના આ સંકુલ માં જે સતસંગ હોલ આવેલ છે,તેની સામેની ખુલ્લી જગ્યામાં અને હાલના રાધા-કૃષ્ણ મંદિર અને ઉત્તર તરફના લીમડાના ઝાડની વચ્ચે પતરાના ઘર મંદિર તરીકે ત્રણ ઓરડા વાળુ જુનુ પુરાણું મંદિર હતુ અને તેમા વચ્ચેના ઓરડામાં શ્રી… આગળ વાંચો

Invitation

New Blog post શ્રમ દાન મહાદાન. Join વડગામ ગામ ઓનલાઈન ગ્રુપ ON ફેસબુક (માત્ર વડગામ ગામ ના મુળ વતની હોય તેઓ માટે ) Join વડગામ તાલુકા ઓનલાઈન ગ્રુપ ON ફેસબુક (માત્ર વડગામ તાલુકા ના મુળ વતની હોય તેઓ માટે  )… આગળ વાંચો

મેજરપુરા…..

કોઈ પણ ગામની રચના પાછળ કોઈને કોઈ કથા છુપાયેલી હોય છે.વડગામ મહાલના મેજરપુરા ગામની રચનામાં  પણ ઐતિહાસિક કથા છુપાયેલી છે.આ ગામની રચના કેવી રીતે અને કેવા સંજોગોમાં થઈ એનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. પાલણપુર સ્ટેટના શાસન વખતે ભાખર ગામ માં  … આગળ વાંચો

ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી – ૨૦૧૧ , વડગામ તાલુકાની ગ્રામ પંચાયતોમાં વિજેતા થયેલ સરપંચો ની યાદી.

અ.ન. ગામનું  નામ સરપંચ નું  નામ મળેલ મત ૦૧ મગરવાડા લીલાબેન ફલજીભાઈ ઉપલાણા ૧૪૮૦ ૦૨ અંધારીયા લાડબા લક્ષ્મણસિંહ  ડાભી ૫૧૫ ૦૩ જુની નગરી સમુબેન નટવરભાઈ પરમાર ૩૮૨ ૦૪ માહી હિરાબેન હરીભાઈ મહેવાલ ૧૬૧૩ ૦૫ મુમનવાસ સુલેમાનભાઈ નુરજીભાઈ રાજપુરા ૧૪૩૩ ૦૬… આગળ વાંચો

વડગામ તાલુકાની સમરસ ગ્રામ પંચાયતો.

સમરસ ગ્રામ પંચાયત – એટલે કે બિનહરીફ (કોઇ એક જ ઉમેદવાર પસંદ કરવો અને ચુંટણી ન થવા દેવી) ઉમેદવારો વડે ચાલતી ગ્રામ પંચાયત. ખાસ કરીને આ યોજના ગુજરાત્ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે. આ યોજના મુજબ જે ગામમાં… આગળ વાંચો

Under Ground Water Research for Vadgam Agriculture.

વડગામ તાલુકા માં  પાણીના તળ ઘણા જ નીચા ઉતરી ગયા છે,જેનાથી ઘણા સમય થી વડગામ પંથકના લોકો પાણીના અભાવે ખેતી વ્યવસાય માં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.ઘણા ખેડૂતોએ ખર્ચાઓ કરીને બોર બનાવયા છે પણ યોગ્ય સફળતા મળતી નથી.જે જગ્યાએ… આગળ વાંચો

ચાંગાના અભેરાજ પટેલની ઇમાનદારી………..

ધાણધાર મલકમાંથી વહી જતી ઉમરદશી નદી,તેના બેઉ કાંઠા લીલાકુંજાર,આ ઉમરદશી નદી પૂર્વે થી આગળ વહી કુવાંરકાને મળવા કોળિયારામાં પ્રવેશ કરે છે.ઉમરદશી નદીનો રેલ્વેનો પુલ વટોળ્યા બાદ નદી આગળ વહેતા સૂકી ભઠ્ઠ થઈ જાય છે.ધાણધારના કાંકણ કાંઠે માની કાખમા તેડેલ બાળકની… આગળ વાંચો

મનુષ્યરત્ન શેઠ શ્રી છનાલાલ નહાલચંદ

વડગામ તાલુકાના કોદરામ ગામના સેવાભાવી દાતા સ્વ. શેઠ છનાલાલ નહાલચંદ નો જન્મ પરદુ:ખ ભંજક રાજા વિક્રમની સવંત ૧૯૮૦ ચૈત્ર સુદ-૧૫ ના રોજ વડગામ તાલુકાના નાનકડા ગામ કોદરામ મુકામે થયો હતો, કે જેઓ એ પોતાના માનવીય તેમજ અબોલ પશુ-પક્ષીઓ માટે કરેલ… આગળ વાંચો
View More
Fb-Button