Fb-Button

Author: nitin2013

તાલુકા મથક વડગામમાં યોજાયેલ લોકડાયરો સામાજિક સમરસતા નું પ્રેરકબળ બન્યો.

મારૂ પરિવાર, મારૂ કુટુંબ, મારો સમાજ, મારૂ ગામ, મારો તાલુકો, મારો જિલ્લો, મારૂ રાજ્ય, મારૂ રાષ્ટ્ર અને છેલ્લે સમગ્ર સૃષ્ટિ. સમગ્ર સૃષ્ટિ મારી છે અને હું તેનો એક અંશ માત્ર છું આ ભાવના વિકસવાની શરૂઆત પરિવાર ભાવનાથી થાય. પરિવાર, કુટુંબ,… આગળ વાંચો

વડગામનું ગજલિસ્તાન : ૩૦.૦૩.૨૦૧૮

[પોતાના મૃત્યુ પછી તરત જ ચક્ષુદાન પછી તરત જ દેહદાનની ઇ.સ. ૧૯૯૫માં જાહેરાત કરનાર શ્રી બેચરભાઈ કે ગુરૂદેવ કે જેઓ શુષ્ક પીરોજપુરી ઉપનામે ખૂબ સારી ગઝલો લખે છે. વ્યવસાયે પી.એસ.આઈ તરીકી ચાણસ્મા મુકામે ફરજ બજાવતા શ્રી બેચરભાઈ કે ગુરૂદેવ વડગામ… આગળ વાંચો

વડગામનું ગજલિસ્તાન : ૧૬.૦૩.૨૦૧૮

(૧) કોણે કહ્યું તન હાજર હોવું જોઇએ ? મેહસુસ કરવા ફક્ત મન હોવું જોઇએ. દિવસોનો હિસાબ મેળવ્યો છે ક્યારેય ? નવરાશમાં પળની પરવા કરવા નીકળ્યાં. સોમાંથી એક કામ જ પોતાનું કદાચ !! બાકીના તો તમામ અપેક્ષિત નીકળ્યાં !! અતીતને જોવામાં… આગળ વાંચો

જળ સેવા એ જ પ્રભુ સેવા…..!! પાણી ની પરબો નો ઈતિહાસ ….!

જીવન અંજલી થાજો મારૂં જીવન અંજલી થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યા નું જળ થાજો. કરસનદાસ માણેક ની ઉપરોકત પંક્તિ ને વડગામ તાલુકાના ગીડાસણ ગામ ના યુવાન શ્રી હરેશભાઇ ચૌઘરીના સદ્દભાવના ગ્રુપે લોકઉપયોગી સતકર્મો થકી સાર્થક કરી છે. ટીફીન સેવાના… આગળ વાંચો

વડગામનું ગજલિસ્તાન : ૦૯.૦૩.૨૦૧૮

[વડગામ તાલુકાના જલોત્રા ગામના મૂળ વતની શ્રી કમલેશભાઈ મકવાણાની સ્વરચિત સુંદર રચનાઓ માણો. શબ્દોની સુંદર સજાવટ બદલ શ્રી કમલેશભાઈ ને અભિનંદન] [૧] માનવીની માણસાઈ જીવશે. એમનામાં એ સવાઈ જીવશે. લોક રાખે છે હવે તો યાદ ક્યાં, ક્યાં સુધી બોલો, ભવાઈ… આગળ વાંચો

વડગામનું ગજલિસ્તાન – ૦૬.૦૩.૨૦૧૮

શુષ્ક”પીરોજપુરી (બી.કે.ગુરૂદેવ) ઉપનામથી જાણીતા શ્રી બેચરભાઈ કે ગુરુદેવ મૂળ વડગામ તાલુકાના પીરોજ્પુરા ગામના વતની છે અને વ્યવસાયે હાલ તેઓ પી.એસ.આઈ તરીકે કાર્યરત છે તો આવો માણીએ તેઓ શ્રી દ્વારા રચિત આ સુંદર રચનાઓ…..!!   (૧) સેંતર મા… પીળા રંગ ને… આગળ વાંચો

ફાગણ ફોરમતો… : દિનેશ જગાણી

[ વડગામ તાલુકાના નાંદોત્રા ગામના વતની શ્રી દિનેશભાઇ જગાણી દ્વારા પ્રસ્તુત સ્વલિખિત લલિત નિબંધ “ફાગણ ફોરમતો” વડગામ.કોમ ઉપર પ્રસિધ્ધ કરવા મોક્લી આપવા બદલ શ્રી દિનેશભાઈનો આભાર]   બે દિવસ પહેલાં હાથીદ્રા ગયેલા ત્યારે  ગામના મંદિરની ટેકરી(નાના પર્વત) પરથી નીચે જોતાં… આગળ વાંચો

રોજબરોજમાં ઉપયોગમાં લેવાતું પ્લાસ્ટિક કેટલું હાનિકારક -એક અભ્યાસ.

[ પ્રસ્તુત લેખ સફારી નાં ફેબ્રુઆરી અંકમાં પ્રકાશિત અને ડી.એન.કૌશિક દ્વારા લિખિત લેખમાંથી આંકડાકિય આધાર લઈને થોડાક ફેરફાર સાથે જનજાગૃતિ હેતુ વડગામ.કોમ ઉપર સાભાર પ્રસ્તુત કરવામાં આવ્યો છે.]   આપણે ત્યાં દૈનિક વપરાશ માં તેમજ અવસર પ્રસંગે પ્લાસ્ટિકનો આંધળો ઉપયોગ… આગળ વાંચો

વડગામનાં સર્જકોની કલમે – ૨૧.૦૨.૨૦૧૮

[ ૧ ] ——— બોલી મારી અભણ “મા” છે ભાષા મારી ભણેલી “મા” છે હું ગુજરાતી ગુજરાતી થાઉં તો ઘણું ! – પ્રશાંત કેદાર જાદવ (કોદરામ-વડગામ) [ ૨ ] ——— મિત્રને લગ્ન નિમિત્તે પુસ્તક ભેંટ આપું છું પ્રેમ તને, પુસ્તક… આગળ વાંચો

બનાસનાં લોકસેવક નું ઐતિહાસિક પ્રવચન.

[માત્ર ત્રણ ચોપડી જેટલું અક્ષરજ્ઞાન તેમજ અનેક અભાવો અને અગવડો વેઠીને પોતાની આગવી કોઠાસૂઝ થકી લોકસેવાના કેવા કેવા ઉત્તમ કાર્યો થઇ શકે તેનું અનુકરણીય ઉદાહરણ વડગામ તાલુકાના નાના એવા નળાસર ગામમાંથી શરૂ કરીને સમગ્ર બનાસકાંઠા જીલ્લાને આવરીને સ્વ.શ્રી ગલાબાભાઈ નાનજીભાઈ… આગળ વાંચો
View More
Fb-Button