Author: nitin2013

જોઈએ છે’ સુખ : નિર્ભેળ, સર્વપ્રકારક અને શાશ્વત : ભાગ- ૧ : અતુલ શાહ

[ બનાસકાંઠા જિલ્લાના વડગામ ગામના મૂળ વતની શ્રી અતુલ શાહે અબજોની સંપતિને ઠોકર મારી સંયમનો માર્ગ અપનાવી સંસાર ત્યાગ કરી સાધુ જીવન અપનાવી મુનિ શ્રી હિતરુચિવિજયજી મહારાજ સાહેબ નામ ધારણ કરી આદ્યાત્મિક ક્ષેત્રે નવી ઉંચાઇએ પહોંચી વડગામ પંથકને અનેરુ ગૌરવ…

વડગામ તાલુકાના સર્જકોની કલમે : ભાગ-૩

[૧] ગુઢ રહસ્યો જીવનના જેને શોધવા હોય તે શોધે બસ મને તો હરેક પળ મસ્ત બનીને જીવવા દો   ગહન જ્ઞાનના બોજ ઉપાડી ફરતા હોય તે ફરે સદૈવ મને તો નિર્મળ જળનું ઝરણુ બનીને  વહેવા દો   હશે વિષાદ થોડો…

વડગામ તાલુકાના સર્જકોની કલમે : ભાગ – ૨

વડગામ તાલુકાના સર્જકોની કલમે લખાયેલ સ્વરચિત રચનાઓ સમયાંતરે અહીં મુકાય છે તે અંતર્ગત વડગામ તાલુકાના સર્જકોની કલમે ભાગ : ૨ માણીએ…..!! [૧] કેમ ? મને એવું લાગે છે, કે, કંટાળો મને કવિ બનાવે છે. કારણ વિના કેમ ? લખાય છે.…

નિષ્કામ કર્મયોગી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ.

[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ.  આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે…

પડકાર અને પ્રતિકાર :- કુમારપાળ દેસાઈ

[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનુંશિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચેનથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અનેમુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામ…

વડગામના પ્રાકૃતિક સ્થળોની ફોટોગ્રાફી…

ફોટોગ્રાફી સૂક્ષ્મ  નિરિક્ષણની કળા છે. સાધારણ જણાતા સ્થાનમાંથી કંઈક અસાધારણને કેમેરામાં કેદ કરવું તેનું  નામ ફોટોગ્રાફી. વિશ્વભરમાં ૧૯ ઑગષ્ટના દિવસને ‘ફોટોગ્રાફી ડે’ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આવો આપણે શેરપુરા (શેભર) ના વતની ભાઈ મોહબતખાન અશરફખાન બિહારી દ્વારા ૨૦૧૫ની સાલમાં…

વરણાવાડાના સુફી સંત બાબા દિનદરવેશ.

[વડગામ તાલુકાના વરણાવાડા ગામના મૂળ વતની એવા સુફી સંત બાબા દિનદરવેશ વિશેની માહિતી વિવિધ સ્ત્રોતો માંથી એકઠી કરી અહીં મુકવામાં આવી છે માટે સૌ નામી અનામી લેખકો કે જેઓએ વંદનીય સંત દિનદરવેશની માહિતી ઉપલબ્ધ કરાવી છે તેઓનો આભાર માનું છું.…

સ્વપ્ન દ્રષ્ટા શ્રી ગલબાભાઈ (બનાસકાકા) ના સ્વપ્નનું વાસ્તવિક સ્વરૂપ બનાસડેરી.

આજથી ૪૫ વર્ષ પૂર્વેના સમયમાં આ જીલ્લાનો ખેડૂત આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હતો. તેની આવકનાં ખેતી સિવાય અન્ય કોઈ સાધન ન હતાં. જીલ્લાની વિષમ ભૌગોલિક પરિસ્થિતિ, સારા રસ્તાઓ અને વાહન વ્યહવારના અભાવને કારણે કોઈ ઉદ્યોગ ધંધા વિકસેલા ન…

માનવતાનો મોટો ગુણ – કુમારપાળ દેસાઈ

[વડગામ તાલુકાના મેમદપુર ગામમાં જન્મ લઈ આફતોની આંધી વચ્ચે સમ્રુદ્રિનુંશિખર સર કરનાર આદરણિય શ્રી ઉત્તમભાઈ એન મહેતા કે જેઓ સ્વદેહે આપણી વચ્ચેનથી પરંતુ તેમનું સમગ્ર જીવન આપણા સૌના માટે પ્રેરણાદાયી છે અનેમુશ્કેલીઓમાંથી સફળતા તરફનો રાહ ચિંધનારું છે.વડગામ તાલુકાના નાના ગામ…

શ્રી મણિભદ્ર દાદા જીવન ઝરમર ભાગ -૧૦

[ પ્રસ્તુત લેખ પુસ્તક યક્ષાધિરાજ શ્રી મણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથીસાભાર લખવામાં આવ્યો છે. પુસ્તકના મૂળ લેખક શ્રી રશ્મિકાંત જોષી છે અનેપ્રકાશક યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ-ગાદિપતિ, મગરવાડા છે.આ પુસ્તકમાનીમાહિતી વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ યતિવર્ય શ્રી વિજયસોમજીમહારાજ સાહેબનો…
View More