મોક્ષેશ્વર – મુક્તેશ્વર – મોકેશ્વર…….

વડગામ તાલુકા નું  મુક્તેશ્વર ગામ પૌરાણિક સમય મા મોક્ષેશ્વર તરીકે પ્રચલિત હતું.એની પાછળ એવી કથા છે કે , પાંડવો જ્યારે કૌરવો સાથે ના જુગાર દરમિયાન રાજ્પાટ હારી ગયા ત્યારે તેમને ૧૩ વર્ષ માટે વનવાસ મળ્યો હતો.જેમા તેમને એક વર્ષ માટે…