વડગામના પ્રાકૃતિક સ્થળોની ફોટોગ્રાફી…

ફોટોગ્રાફી સૂક્ષ્મ  નિરિક્ષણની કળા છે. સાધારણ જણાતા સ્થાનમાંથી કંઈક અસાધારણને કેમેરામાં કેદ કરવું તેનું  નામ ફોટોગ્રાફી. વિશ્વભરમાં ૧૯ ઑગષ્ટના દિવસને ‘ફોટોગ્રાફી ડે’ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આવો આપણે શેરપુરા (શેભર) ના વતની ભાઈ મોહબતખાન અશરફખાન બિહારી દ્વારા ૨૦૧૫ની સાલમાં…