વડગામ નગરનું મહત્વ અને તેનો ઉલ્લેખ જૈન સાહિત્યમાં ઘણો થયેલ છે. જૈન શાસનના અત્યંત પવિત્ર અને સિદ્ધાચલ તરીકે ઓળખાતા શેત્રુંજય પર્વતની ની તળેટી અગાઉના કાળમાં તત્કાલીન આણંદપુર નગર કે જે આજે વડનગર તરીકે જાણીતું છે, ત્યાંથી શરૂ થતી હોવાનો ઉલ્લેખ જોવા મળે છે.
જ્યારે આણંદપુર શેત્રુંજ્ય ની તળેટી હતી તે સમયે માણસની કાયા (દેહ)નું માપ ફુટ અથવા મીટરમાં નહિ પરંતુ ધનુષ ના એકમમાં ગણાતું. એક ધનુષ એટલે આશરે પાંચ ફુટનું માપ ગણાતું.એ કાળમાં માણસો સરેરાશ ૩૦૦ ધનુષ પ્લસની ઊંચાઈના હોવાનું જણાવવામાં આવેલ છે.
આમ જૈન ધર્મ અને સાહિત્યમાં વડનગરનો વિશેષ ઉલ્લેખ છે.
વડગામ અને વડનગર બન્ને અલગ છે. વડ્નગર એ મહેસાણા જિલ્લામાં વિસનગર જોડે આવેલું છે જ્યારે વડગામ એ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર જોડે આવેલ છે, અંહી લેખમા વડગામ નો ઉલ્લેખ કરેલો છે વડ્નગર નો નહી.

નમસ્તે ,

આભાર આપનો
નિતિન એલ. પટેલ (વડ્ગામ)
૯૪૨૯૪૦૭૭૩૨