વિડીયો

  • વડગામ તાલુકાના કોદરામના વતની શ્રી પ્રશાંત કેદાર જાદવની દિકરી ઋજુ જાદવની જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિશેષ પ્રસ્તુતિ.

    President Concert Botswana 2018 : Bollywood Performance by Parth Mevada from Vadgam

  • MIGOS T-SHIRT, URBAN EMPIRE CREW, CHOREOGRAPHED BY PARTH MEVADA FROM VADGAM (ROYAL WOLF)

 

  • તા.૦૪.૦૯.૨૦૧૮ ના રોજ વડગામ તાલુકાની ગેલેક્ષી સ્કૂલ ઓફ સાયંંન્સ અને કેશરબા જાડેજા શાળા સંકુલમાં પ્રતિભાશાળી બાળકો માટે વડગામ તાલુકામાં સૌ પ્રથમવાર ઓડીશન કાર્યક્રમ યોજાયો. ..!!

  • તા.૦૧.૦૫.૨૦૧૮ના રોજ વડગામ મુકામે આયોજિત લોકડાયરામાં વડગામ તાલુકાના કોદરામની દિકરી ઋજુ પ્રશાંત જાદવ ..!!

  • હિરા ઉધ્યોગની મંદી ના કારણો ઉપર વડગામના વતની અને અગ્રણી ઉધ્યોગપતિ આદરણિય શ્રી સેવંતીભાઈ પી.શાહનું મહત્વપૂર્ણ વકતવ્ય ..!!

  • વડગામ તાલુકાના કોદરામ ગામના વતની રુજુ પ્રશાંત જાદવનો પ્રથમ હિન્દી વિડીયો આલ્બમ ..!!

  • વડગામ.કોમ ના સંચાલક શ્રી નિતિન પટેલ નો ૧૫ મે ઑગષ્ટ , ૨૦૧૮ ના રોજ શ્રેષ્ઠ ગુરૂ ચેનલ દ્વારા લેવયેલો ઇન્ટરવ્યુ ..!!

  • તાલુકા મથક વડગામમાં તા. ૦૧.૦૫.૨૦૧૮ ના રોજ યોજાયેલ ભવ્ય લોક્ડાયરો..!!

  • તાલુકા મથક વડગામના નિશાંત ભરતભાઈ પ્રજાપતિ દ્વારા ગીટાર ઉપર ખૂબ સુંદર રીતે રીયઝ થઈ રહ્યો છે..આપ પણ નિહાળો…!!

  • વડગામ તાલુકાના ગીડાસણ ગામના વતની મિતાલી નાયક (મહંત) ના કંઠે સ્વરબધ અને અભિનિત આલબમ નિહાળો….

  • વડગામ તાલુકાના કોદરામના વતની પ્રશાંત કેદાર જાદવની દિકરી ઋજુ જાદવનું ગરબો આલ્બમ. કોદરામના શ્રી પ્રશાંત કેદાર જાદવ રચિત આ ગરબાને સ્વર આપ્યો છે  ઋજુ જાદવ અને કિર્તિદાનભાઈ ગઢવીએ. ઋજુ જાદવ અને કિર્તિદાન ગઢવીને આપ આ ભક્તિ વંદનાના આલ્બમમાં   નિહાળી શકો છો.

  • વડગામના વતની અને સફળ ઉધ્યોગપતિ શ્રી સેવંતીભાઈ પી. શાહ ની સંદેશ ટી.વી ચેનલ સાથે મુલાકાત.

  • VTV- GUARD OF HONOR GIVEN TO THE NAVISANA’S MARTYR, VADGAM

  • મુંબઈ ની Taj Land End Hotel માં DSCI Excellence India Cyber Cop of the Year Awards 2012 મેળવતા વડગામના વતની શ્રી કિરણભાઈ પી.પટેલ

  • વલસાડના શ્રી અખિલભાઈ સુતરિયા દ્વારા વડગામના બાળકો અને યુવાનો સાથે વાર્તાલાપ.

  • વડગામ મુકામે ગણપતિ વિસર્જન વર્ષ – ૨૦૧૨

  • વડગામ મુકામે જન્માષ્ટમીની ઉજવણી વર્ષ-૨૦૧૨

  • વડગામ સ્પોર્ટ ક્લબ