ઘોડીયાલ

ઘોડીયાલ જેની સ્થાપના 1100 વર્ષ પહેલા થયેલી છે એના પહેલા ગોડનગર શહેર હતું અને એ શહેર ભાગ્યું પછી ઘોડીયાલ નો વસવાટ થયો હતો. ઘોડીયાલ ગામમાં શ્રીરામ ટેકરી આવેલી છે, ત્યાં વર્ષો જૂના શ્રીરામના નિશાનો મળે છે અને ઘોડીયાલ સ્થિત શ્રીરામનું મંદિર લગભગ સો વર્ષ પૂર્ણ થતા ગામ લોકોએ 2006 માં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ભવ્ય બનાવ્યું હતું એટલે ઘોડીયાલ ગામનો ઇતિહાસ એ ગોડનગર શહેર ઉપરથી ઘોડીયાલ પડ્યું છે.