General Information

भूतल पर जल संसाधनों के लगभग पूरा अकाल और भूजल की स्थिति भी बहुत विरल – उसकी गुणवत्ता और पुनरावेशित होने की क्षमता कम – होने से पश्चिमी राजस्थान राजस्थान के ग्रामीणो ने अपने शहरी लोगों की तरह ही बहुत कुशल जल संचय विधियां विकसित करके अपनी और अपने पशुओं की जरूरतें पूरी करने का बंदोबस्त किया था। इन प्रणालियों को उन कई सांस्कृतिक रीत – रिवाजों से भी मदद मिली जिनमें जल संरक्षण को बहुत महत्व दिया गया है । इन व्यवहारों में जल संसाधनों का समतापूर्ण उपयोग करना और पारिस्थितिकी से मेल खाने तरीके अपनाना शामिल था ।
थार मरुभूमि क्षेत्र की बस्तियों में जल संचय की सबसे महत्वपूर्ण प्रणालियां थी – टांका, तालाब, नाड़ी, जोहड़, ढाब, टोबा और तलाई ।
मरुभूमि के गांवों के नाम में आपको अक्सर सर प्रत्यय जुडा मिलेगा, जो सरोवर से आया है और इससे पता चलता है कि वहां कोई सरोवर है या था । अक्सर मरूभूमि के उन्हीं हिस्सों पर आबादी बसी है जहां मिट्टी कम रिसाव वाली है, जहां आगोर क्षेत्र बड़ा है और ढलान एसी है कि आसानी से पानी संग्रहित किया जा सके। तालाब अक्सर उस ढलवा ज़मीन की तली में खोदे जाते ,जो इसका बढ़िया आगोर या पायतन बन सकते थे । कौन-सी जमीन आगोर बन सकती है, इसका फैसला गांव के बुजुर्ग किया करते थे ।
पुस्तक बूंदों की संस्कृति से साभार

*********

सार्वजनिक तालाबों में तो सबका श्रम और पूंजी लगती ही थी, निहायत निजी किस्म के तालाबों में भी सार्वजनिक स्पर्श आवश्यक माना जाता रहा है। तालाब बनने के बाद उस इलाके के सभी सार्वजनिक स्थलों से थोड़ी थोड़ी मिट्टी लाकर तालाब में डालने का चलन आज भी मिलता है। छत्तीसगढ़ में तालाब बनते ही उसमें धुडसाल, हाथीखाना, बाजार, शमशान भूमि, वेश्यालय,अखाड़ों,और विद्यालयों की मिट्टी डाली जाती थी।
शायद आज ज्यादा पढ़-लिख जाने वाले अपने समाज से कट जाते हैं। लेकिन तब बड़े विद्या केंद्रों से निकलने का अवसर तालाब बनवाने के प्रसंग में बदल जाता था। मधुबनी, दरभंगा क्षेत्र में यह परंपरा बहुत बाद तक चलती रही है।

पुस्तक आज भी खरे हैं तालाब में से साभार

*ले.अनुपम मिश्र*

*********

ઞાયકવાડી રાજમાં ચોમાસું બેસે તે પહેલાં એક નક્કી કરેલા દિવસે આખું ઞામ શ્રમદાનથી ઞામ તળાવના આવરા સાફ કરતું અને તળાવને વરસાદ નું પાણી સંઘરવા માટે તૈયાર કરતું. સાંજે બધા સમૂહભોજન એટલે ઉજાણી કરતા. આ પ્રથા અને સમાજજીવન ક્યાંક દફનાવાઈ ઞયા છે. સમૂહજીવન અને સમૂહ જવાબદારી છોડીને આજનો સમાજ સરકારી તંત્ર પર આધાર રાખતો પાંઞળો સમાજ બન્યો છે.

શ્રી જયનારાયણભાઈ વ્યાસ.

*********

ઉત્તર ગુજરાતમાં તો ખેડૂત ૧૨૦૦ થી ૧૪૦૦ ફૂટ પાણી ખેંચે છે. ઞમે‌ તેટલો વરસાદ પડે તોય આ રીતે ખેંચાતું પાણી પાછું જવાનું નથી. આ પાણી ૧૬,૦૦૦ થી ૧૮,૦૦૦ વર્ષ જુના અશ્મિભૂત પાણી છે. એમાં અન્ય ક્ષારો સાથે ફલોરાઈડ ની અશુદ્ધિ પણ ભળેલી છે.આવા પાણીથી ખેતી થાય કે ઢોરોને પવાય તો એના થકી પાકતું અનાજ ઘાસચારો અને દૂધ ફલોરાઈડ વાળા આવે અને પરિણામે કોઈ દવાથી ન મટતો રોગ થાય.એ રોઞનુ નામ છે ફલોરોસિસ. ઢોર હોય કે માણસ હાડકાં બરડ થઈ જાય. દાંત પર ડાધા પડે. માણસ ૪૫ વરસનો હોય તો ૬૫ વરસનો દેખાય.

– શ્રી જયનારાયણભાઈ વ્યાસ
પુસ્તક – બિન પાની સબ સૂન માંથી સાભાર..

*********

વરસાદ વધારે પડશે કે સોળ આની વરસ‌ જશે એટલે કોઈ વાંધો નથી એ ભ્રમમાથી બહાર નીકળીએ.
2025 અને ત્યારબાદનુ ગુજરાત પાણીની વિકટતમ તંઞીવાળુ રાજ્ય હશે. પાણીનું ટીપેટીપું દોહ્યલું બનશે.
– શ્રી જયનારાયણભાઈ વ્યાસ