શ્રધાંજલિ.કોમ
મિત્રો શ્રધાંજલિ.કોમ (https://shradhanjali.com) એક એવી અનોખી વેબસાઈટ છે જે આપણને સૌને હંમેશને માટે આપણા સ્વર્ગસ્થ સ્વજનોની સમીપ રાખશે આ વેબસાઈટ પર આપણા સ્વર્ગસ્થ સ્વજન દ્વારા થયેલા સમાજોપયોગી કાર્યો, તેમની સંપૂર્ણ જીવનકથા, તેમના વિચારો તથા પરિવાર ની વિગતો તથા અગણિત તસ્વીરો તથા વિડીઓ કાયમી રીતે જળવાઈને પ્રદર્શિત થઇ શકશે. તદુપરાંત આપણા સ્વર્ગસ્થ સ્વજનની જન્મતિથી તથા પુણ્યતિથી પર પુરા પરિવારજનોને sms તથા mail યાદગીરી મળતી રહેશે, તેમજ દુનિયાભરમાંથી કોઈ પણ વ્યક્તિ પોતાનો શ્રદ્ધાંજલિ સંદેશ પોસ્ટ કરી શકશે.
ઉપરોક્ત તમામ સુવિધાઓ સાથે આ સેવા ફક્ત એકજ સમય માટે રૂ.999 વાર્ષિક તથા રૂ.3999 પાંચ વર્ષ માટે ઉપલ્ભધ છે. વધુ માહિતી માટે આપ https://shradhanjali.com પર લોગ ઓન કરી શકો છો અથવા વિવેક વ્યાસ 9825416354 નો સંપર્ક કરી શકો છો
સોસાયટી, ક્લબ, સંસ્થા, એસોસિએશન, સમાજ વિગેરે માટે ગૃપ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.
આપ બનાસકાંઠા નાં લોકસેવક અને બનાસડેરી નાં આદ્ય સ્થાપક સ્વ. શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિષે ની માહિતી આ વેબપોર્ટલ ઉપર નીચે ની Link ઉપર ક્લિક કરીને જાણી શકો છો.