વરસંગ તળાવ

વડગામ તાલુકાના જળસ્ત્રોતો બાબત વાંચવા અહી ક્લિક કરો.

ધરોઈ ડેમથી ભીમપુર (સતલાસણા) મુકામે આવેલ વરસંગ તળાવમાં લીફટીંગ થકી પાણી નાખી. વરસંગ તળાવનું પાણી લીફટીંગથી મુક્તેશ્વર ડેમમાં નાખવું ટેકનીકલી શક્ય અને સરળ છે એ ગુગલ અર્થના આધારે જોઈ શકાય છે. વિરસંગ તળાવથી મુક્તેશ્વર અને ચિમનાબાઈ એમ બંને તળાવ સરળતાથી ભરી શકાય છે. સરકારશ્રી / NGO/ પ્રજાજનો દ્વારા સર્વે કરાવી રીપોર્ટ સરકારશ્રી માં આપવો અત્યંત જરૂરી તેમજ આવશ્યક છે. આ બાબત વધુ માહિતી આ પેજ ઉપર સમયાંતરે અપડેટ કરતા રહેવામાં આવશે. pl. touch in with this page.

Google Earth Support & Information  : By Shri Gauravbhai Pandit

Varsang-1 Varsang-2 Varsung talao to Dharoi varsung Talao Varsung to Mukteshwar