મંતવ્યો. – (FeedBacks)

(૧)

વડગામ વિષે આપના આ બ્લોગ દ્વારા જાણ્યું.ઘણી બધી જાણકારી આ બ્લોગ પર ઉપલબ્ધ છે.
આંજણા પાટીદારો વિષે અને વડગામ નિવાસી મૂળ કોમ વિષે હજી સંશોધનને અવકાશ છે.ખરે ખર આનંદ થયો .આપને ધન્યવાદ મારા વિષે  કહું તો હું  ગુજરાતી વિષયનો અધ્યાપક છું.  અમદાવાદની શ્રી એચ.કે . આર્ટસ કોલેજનો વિદ્યાર્થી છું. માતૃભાષા અભિયાન સાથે સંકળાયેલો છું . ગુજરાતીમાં લખાતા બ્લોગનો અભ્યાસ કરવાની- જાણવાની ઈચ્છા  અને સાચું કહું તો વડગામમાં યુ.એચ.ચૌધરી કોલેજમાં આચાર્યશ્રીની જગ્યા છે .તેમાં અરજી કરવાની ઈચ્છા છે.માટે વડગામને જાણવા સમજવા આપનો બ્લોગ મને કામે લાગ્યો .

આભાર .

દીપક ભાનુશંકર ભટ્ટ
સરસપુર આર્ટસ કોલેજ ,અમદાવાદ .

(૨)

verry good work by u and vadgam. i hope keep it up.

i want vyasn mukti related gujarati natak. b’coz i want to start in my village vyasn mukti abiyan by natak. we are 20 friens are one group and we all intrested in this type of activity. so requst u and ur grop.  if u have gujarti drama (vyasn mukti) then send me.

thank you.

Bhavesh Patel Chikhli Gujarat Navsari. (9998833946)

(૩)

ITI VADGAM નું મેરીટ લીસ્ટ તારીખ ૦૭/૦૭/૨૦૧૫ ના રોજ  બહાર પાડવામાં આવ્યું છે
તો  આ જાહેરાત આપની વેબ સાઈટ માં  પ્રસિદ્ધ  કરવા વિંનતી જેથી  વડગામ તાલુકાના
યુવાનો પ્રવેશ મેળવી શકે
આપણી ITI માં ચાલુ સાલે સીટ વધેલ છે કુલ ૨૪૬  સીટ ભરવાની થાય છે અને ૪૬૫ અરજી જ આવેલ છે
જેથી  બધા જ ઉમેદવાર હાજર રહે અને પ્રવેશ નો લાભ મેળવે તે સારું આ જાહેરાત પ્રસિદ્ધ કરવા વિંનતી
આપે કરેલ જાહેરાત થી સારો એવો ફાયદો થયેલ છે જે માટે હું અપનો અભાર માનું છું

Thanks & Regards
PRINCIPAL
INDUSTRIAL TRAINING INSTITUTE
KHARODIYA CHAR RASTA
At&PO-KHARODIYA VADGAM(BK)
E-Mail:-prlvadgamiti@yahoo.co.in
Phone:-02742-239001

 

(૪)

From: Abdulkalam APJ <apj@abdulkalam.com>
Subject: Re: Vadgam Village Development Project
To: “Nitin Patel” <nitin2550@yahoo.co.in>
Date: Monday, 1 June, 2009, 6:14 PM

Dear Nitin,

Thank you for your mail. I congratulate you for your rural development
mission. My greetings and best wishes to all the rural citizens of
your region.

Kalam