ફોટો ગેલેરી
વડગામ તાલુકામાં આવેલ તિર્થ-સ્થાનો.
બનાસડેરીના આદ્યસ્થાપક અને બનાસકાંઠાના લોકનેતા સ્વ.શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ.
સ્વાતંત્ર્યસેનાની કવિ આનંદી સ્વ શ્રી કાલીદાસ ભોજક.
સને ૨૦૦૮ માં અમારા આમંત્રણને માન આપી વડગામની મુલાકાતે પધારેલા નેધરલેન્ડ ના મી.પેલે અને તેમના પત્નિ સિયાન.
શૈક્ષણિક સેમિનાર (વડગામ મુકામે વડગામ સોશિયલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત)
શેભર વાંચન-શિબિર (શેભર મુકામે વડગામ સોશિયલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત)
વડગામ માં આવેલી ઐતિહાસિક વાવ.
વૃક્ષારોપણ કાર્યક્રમ (લક્ષ્મણપુરા મુકામે વડગામ નાં યુવાનો દ્વારા)
વલસાડના શ્રી અખીલભાઈ સુતરિયા સાથે જીવન પ્રત્યેની સમજ કેળવતા વડગામ નાં બાળકો અને યુવાનો.
વડગામનું સન્માન
વડગામમાં જન્માષ્ટમી પર્વ-૨૦૧૨ ની ઉજવણી
વડગામ તાલુકામાં ભૂગર્ભજળ શોધવાના પ્રયત્નો
વડગામ ગામ ચૌધરી યુવા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ્-૨૦૧૨ નું આયોજન
વડગામ ગામ માં ગણપતિ ઉત્સવ-૨૦૧૨ ની શાનદાર ઉજવણી
વડગામ તાલુકામાં આવેલા જળસ્ત્રોતો
વડગામ સોશિયલ & વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા વડગામના યુવાનો માટે પ્રેરણાત્મક વિડીયો શો નું આયોજન
વડગામ સોશિયલ & વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા વડગામના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન
વડગામ ગામ ચૌધરી યુવા પરિવાર દ્વારા ભાદરવી પૂનમ નિમિત્તે પદયાત્રીઓ માટે સેવા કેમ્પ નું આયોજન
વડગામ તાલુકાના કોદરામ ગામની ગામના દાતાઓ દ્વારા વિકાસ કાર્યોંની ઝલક
વડગામ ગામ સ્પોર્ટ ક્લબ આયોજિત વડગામ તાલુકા ગ્રામિણ ક્રિકેટ ટુર્નામેન્ટ
maru vadgam