અન્ય માહિતી

 

  • નવા ખેતીવાડી વીજ કનેક્શન માટે તા 17.09.2012 થી 16.10.2012 સુધી માં અરજીની નોંધણી કરાવેલી હોય અને તેમના સર્વે નંબર માં બોર -કૂવો ધરાવતા હોય તેવા અરજદારોની યાદી જોવા માટે અહી ક્લિક કરો

( વડગામ SMS ચેનલ માં જોડાવા આપના Gmail Account માં Log in થયા બાદ ઉપરની લિંક ઉપર ક્લિક કરો )

 

 

  • આવો આ રીતે વારસો જાળવીએ….

 

દરેક માણસના જીવનમાં પોતાના વડીલોનું કાંઇક ને કાંઇક યોગદાન રહેલું હોઇ છે જે આજ્ની ઝંઝ્ટભરી જિંદગીમાં એ બધું ભુલાતુ જાય છે. આપણા સ્વર્ગસ્થ સ્વજનોની જન્મતિથી તથા પુણ્યતિથી પણ આપણા ઘર ના વડીલો યાદ કરાવે તો જ આપણને યાદ આવશે, હજુ આપણી આવનારી પેઢી માટે આ પણ મુશ્કેલ ભર્યું રહેશે તો……. આ માટે સંપર્ક કરો.
www.shradhanjali.com
ભારતીય સંસ્ક્રુતિ તથા પરંપરાની જાળવળી ની સાથેઆપણા સ્વર્ગસ્થ સ્વજનની યાદો તથા તેમના વિચારોને આપણી આવનારી પેઢી માટે જાળવવાનું કામ કરે છે અને તેમનો એક તૈયાર સંદર્ભ બનાવે છે જે આવનારી પેઢી માટે એકદમ ઉપયોગી સમક્ષ રજુ કરે છે.
આજના internet તથા facebook ના યુગ માં કે જ્યાં કોઈ celebrity નું ગૂગલ પર નામ લખવાથી જોઈએ એટલી માહિતી આસાની ઉપલબ્ધ થઇ શકે છે જયારે આપણા પરિવારના કે કોઈ સામાન્ય વ્યક્તિની માહિતી ઉપલબ્ધ થઇ શકતી નથી, તે ઉપરાંત આપણા ભારત દેશ ની સંસ્કૃતિ કે જ્યાં આગળ સ્વર્ગસ્થ વ્યક્તિની જન્મતિથી તથા પુણ્યતિથી નું બહુ જ મહત્વ છે તેમજ તેમની યાદો તથા તેમની જીવનકથા આવનારી પેઢી ને આસાની થી ઉપલબ્ધ થઇ શકે છે ત્યારે આવી website સમાજ માટે ખાસી એવી ઉપયોગી થઇ રહી છે.
રાજકોટથી લોન્ચ થયેલ આવો સરસ concept ખરેખર સમાજ માટે બહુજ ઉપયોગી નીવડશે.
આ ઉપરાંત શ્રધાંજલિ.કોમ પર આપણા સ્વર્ગસ્થ સ્વજનોના અગણિત ફોટોગ્રાફ્સ, વીડિઓ, તથા કોઈપણ ભાષામાં તેમની આત્મકથા તેમજ પરિવારની સંપૂર્ણ વિગતો મૂકી શકાશે તે ઉપરાંત પુરા પરિવારજનો ને આવતા ૩૦ વર્ષ સુધી જન્મતિથી તથા પુણ્યતિથી પર sms તથા e-mail દ્વારા જાણ કરશે. તે ઉપરાંત વિશ્વના કોઈપણ ખૂણેથી સ્વર્ગસ્થ સ્વજનને શ્રધાંજલિ સંદેશ પાઠવી શકાશે.
આભાર