Fb-Button

વ્યક્તિ-વિશેષ

Information abt achievement in life

રંગભૂમિની મહેંક ધરાવતા ભલગામ (વડગામ)ના રહિમ ભાઈ મીર.

સને 9/12/1953ના રોજ રહિમ ભાઈ મીરનો જન્મ થયો. તેઓએ સને 1972માં નવમું ધોરણ પાસ કર્યું. બાળપણથી જ તેઓને માતા-પિતાનો વારસાગત કલા-વારસો મળેલો. આમ અટક ‘મીર’ એટલે ગાયન-વાદન તો આવે જ. નવ પાસ કરીને ઘરની આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ છોડવો પડ્યો.… આગળ વાંચો

વીર પસલી – લેખક : મુરાદખાન ચાવડા

ધાણધાર પંથકની વચાળે થઈ પતિતપાવની કુંવારકા નદી વહે છે. તેને મળતી અરજણ અને કાપણી નદીઓ. આ ત્રણેય નદીઓની આસપાસના ગામડાંને બાર પાદર, અથવા સેંભર પાદરના નામે ઓળખવામાં આવે છે. કુંવારકા, અરજણા અને કાંપણીના ત્રિવેણી સંગમના મુખ પાસે વસેલું ગામ સલેમકોટ.… આગળ વાંચો

નિષ્ઠાવાન લોક સેવક – ગલબાકાકા

‘બનાસ’ કાંઠે આજે એવી ધોળી ધાર છલકાણી રે, સુકી ધરતી આજે એવી લીલી થઇ લહેરાણી રે, ‘ગલબાકાકાનાં’ પગલે પગલે પ્રગટી એવી સરવાણી રે, ‘કિસંગ’ સુખીયા સઘળાં દેખી આજે ‘હેમાબાઇ’ હરખાણી રે. ૧૫ ફેબ્રુઆરી ૧૯૧૮ ના ફુલ, અત્તર અને તસવીર કલાનાં… આગળ વાંચો

માણેકચંદ થી માણિભદ્રવીર – મગરવાડા

શ્રી આનંદવિમલસૂરી ઉજજયીનીમાં ક્ષિપ્રા નદીના કાંઠે ગંધવૅમસાણમાં ધ્યાને બેઠા હતા .ત્યાં તેમણે એક માસોપવાસનો તપ કર્યો હતો. લોકોએ તેમની તારીફ કરી. માણેકચંદ્રની માતાએ પુત્રને કહ્યુ કે તું આનંદવિમલસૂરિને વહોરવા – તેડવા જા. માણેકચંદ્રને શ્રદ્ધા નહોતી પણ માતાના કહેવાથી રાત્રે ત્યાં… આગળ વાંચો

વીર શહીદ સિંધી સોરમખાનજી : – મલિક શાહભાઈ દસાડા

વીર શહીદ સિંધી સોરમખાનજી ગામ. મોરિયા. તા. વડગામ જી. બનાસકાંઠા – મલિક શાહભાઈ દસાડા વિશ્વની બીજા નંબરની સૌથી લાંબી પર્વતીય શૃંખલા અરવલ્લીના ડુંગરાઓના છેડે ધાણધાર વિસ્તારમાં પાણિયારી તથા જલોત્રાના ડુંગરાઓ વચ્ચે એક કુદરતી સરોવર રચાયેલું છે. આ સરોવર છલોછલ ભરાઈ… આગળ વાંચો

પાણીદાર બનાસના શિલ્પી : ગલબાકાકા

[પ્રસ્તુત લેખ ડૉ.બાબુભાઈ પટેલ (સલીમગઢ) દ્વારા લખવામાં આવ્યો છે સ્વ.શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશે સુંદર લેખ લખવા બદલ ડૉ.બાબુભાઈનો આભાર] “ગલબાકાકા એટલે ગલબાકાકા, એમની તોલે કોઈ ના આવે..” બનાસના લોકોનો આ સહજ સંવાદ આજે સાચા અર્થમાં સાર્થક પુરવાર થઈ રહ્યો… આગળ વાંચો

સંગીત – શિક્ષણ ક્ષેત્રે વડગામનું ગૌરવ પ્રો.ડૉ. ઈશ્વરચંદ્ર પંડિત.

સુર સામ્રાજ્ઞી લતા મંગેશકર અને રસરાજ પંડિત શિવકુમાર શુક્લાજી ગુરૂ ભાઈ બહેન હતા. પ્રો.ડૉ. ઈશ્વરચંદ્ર પંડિતે રસરાજ પંડિત શિવકુમાર શુક્લાજી પાસેથી શિષ્યરૂપે દિક્ષા મેળવી હતી. પ્રો.ડૉ. ઈશ્વરચંદ્ર રસરાજ પંડિત શિવકુમાર શુક્લાજી ના ગંડાબંધ શિષ્ય (ગંડાબંધ શિષ્ય એટલે ગુરૂનો માનસ પુત્ર,… આગળ વાંચો

બ્રહ્મનિષ્ઠ પૂજ્ય મહાત્મા કાળુ રામ મહારાજનું જીવન ચરિત્ર – ભાગ : ૧

[ મોસાળ ટીંબાચુડી (વડગામ) માં ઉછરી નિરાંત સમ્પ્રદાયના મહાન ભક્તરાજ બનેલા મહાત્મા શ્રી કાળુરામ મહારજનું જીવન ચરિત્ર આધ્યાત્મિક જગતમાં અનેરૂ નામ છે તેમનુ જીવન ચરિત્ર જીવન મુક્ત પ્રકાશ નામના સામયિક્માં કર્તા ભક્તરાજ શ્રી કૌશિક્ભાઇ કેશાભાઇ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ… આગળ વાંચો

વડગામના સેતુકકુમારનું સંયમના માર્ગે પ્રયાણ……..!!!

વડગામ રહેવાસી શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવારના રત્ન સેતુકભાઈ શાહના દીક્ષા મહોત્સવ પ્રસંગે ચૈતન્યભૂમિ પાલિતાણામાં અનંત હિતારોપણના આંગણે, તીર્થવાટિકા, તળેટી રોડ મુકામે મંગલકારી કાર્યક્રમોમાં ઊપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. 31 વર્ષ પહેલા આ જ પરિવારમાંથી અતુલ શાહે દીક્ષા લીધી હતી અને… આગળ વાંચો

મગરવાડાના વિદ્યા ક્ષેત્રના કબીરવડ ડાહ્યાભાઈ સાહેબ.

એક આર્ષદૃષ્ટાનું પ્રેરક જીવન ● દીપક જોશી-‘ઝંખન’ આચાર્ય, કુંભાસણ હાઈસ્કૂલ, કુંભાસણ. અહીં આજે મારે માત્ર મારા જ ગુરુની નહીં પણ મગરવાડા, વરસડા, કાળીમાટી, છાપી, પાંચડા, વડગામ, પાંથાવાડા જેવાં બનાસકાંઠા જિલ્લાનાં વિવિધ ગામોના અનેક લોકોના સાચા ગુરુની વાત કરવી છે. પાંત્રીસી… આગળ વાંચો
View More
Fb-Button