ગુજરાતમાં ગજથી વાગતાં લોકવાંજિત્રોમાં રાવણહથ્થો જ એક માત્ર વાદ્ય છે.આ વાદ્ય ગુજરાતમાં જ નહિ રાજસ્થાનમાં પણ જોવામાં આવે છે.રાવણહથ્થો એ પ્રાચીનકાળનું પુરાણું વાજિંત્ર છે અને લૌકિક કથા મુજબ રાવણ જ્યારે સાધુ વેશમાં સીતાનું હરણ કરવા આવ્યો ત્યારે તેના હાથમાં વાજિંત્ર…
આગળ વાંચો
ભારત એટલે ગામડાઓનો દેશ.મહાત્મા ગાંધીજીએ આથી જ કહ્યું હતું : “ તમારે સાચા ભારત દેશના દર્શન કરવા હોય તો ગામડાંઓમાં જવું જોઈએ.” દેશની એક અબજની વસ્તીમાંથી ૭૪% વસ્તી આજે ગામડાઓમાં વસે છે.પરંતુ આઝાદીના ૬૦ વર્ષ પછી આપણા આ ગામડાઓ જીવનજરૂરી…
આગળ વાંચો
વડગામ પંથકના ગામડાઓમાં નવલી નવરાત્રીની ઉજવણી થઈ રહી છે ત્યારે જે ગરબો ગુજરાતના ગામડે ગામડે અને શહેરેશહેરમાં અતિ લોકપ્રિય લોકનૃત્ય છે તેની પાછળ ઘણો મોટો ઇતિહાસ પડ્યો છે,અને આર્યોના આગમન પહેલાંના સિંધુ-સંસ્કૃતિ કાળ જેટલો તે જુનો છે.પ્રાગૈતિહસિક કાળમાં ગુજરાત સિંધુ-સંસ્કૃતિનો…
આગળ વાંચો
નાત,જાત અને કોમ એ બધાને ભલે આપણે ધિક્કારીએ પરંતુ હકીકતે આ બધી કોમોમાં આપણો સમાજ વિભાજિત રહેલો છે.રાજકારણની દ્રષ્ટિએ નહિ પણ સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ દરેક કોમ અને તેમાં ઉતરી આવેલા આનુવંશિક સંસ્કારો અને વૃત્તિઓનો અભ્યાસ કરવામાં આવે તો ઘણી રસમય બાબતો…
આગળ વાંચો
અફણ શબ્દ વિશે લગભગ દરેક વ્યક્તિ પરિચિત હશે કારણ કે આપણા ગામડાઓમાં વિવિધ સમાજોમાં સારા-નરસા પ્રસંગે મહેમાનોની આગતા-સ્વાગતા માં અફણ કે અફિણનો કસુંબો પણ એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે.આ અફણ સાથે જોડાયેલ એક શબ્દ તે બંધાણી.અફણનું જેને વ્યસન હોય તેવી…
આગળ વાંચો
www.vadgam.com
(પ્રસ્તુત લેખના મૂળ લેખક આદરણિય શ્રી મણિલાલ હ. પટેલ સાહેબે આ લેખ મારા બ્લોગ ઉપર લખવાની પરવાનગી આપી તે બદલ તેઓશ્રી નો આભાર.આ લેખ જે પુસ્તકમાં તેઓશ્રી દ્વારા લખવામાં આવ્યો છે,તે પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતમા આપવામાં આવી છે.)…
આગળ વાંચો