સરકારી પરિપત્રો

vidhansabha

ડ્રાઈવીંગ લાયસન્સ અને રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ને digilocker અથવા Mparivahan એપ પ્લેટફોર્મ દ્વારા રજુ કરવાની કાયદાકીય અધિકૃતતા આપવા અંગેનો ગુજરાત વાહન વ્યહવાર કમિશ્નર ઓફીસ નો તા. ૭ સપ્ટેમ્બર ૨૦૧૯ નો પરિપત્ર .

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

પીવાના પાણીની તંગીવાળા રાજ્યના અછતગ્રસ્ત/અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાં ટેન્કરથી પીવાનું પાણી આપવાનો દર વ્યક્તિ દિઠ ૫૦ લીટર (પશુ સહિત) ઘારાધોરણ રાખવાની નીતિ નક્કી કરવા બાબત.

વિધવા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓના “વિધવા સહાય મંજૂરી હુકમના નમુનામાં ફેરફાર કરવા બાબત.

ગ્રામ્ય વિસ્તારના ગામતળના વાડા નિયમબધ્ધ કરવાની કાર્યપધ્ધતિ.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો મટે ઉન્નતવર્ગ (Creamy Layer) પ્રમાણપત્ર બાબત સ્પષ્ટતાઓ.

કયા કયા ડોક્યુમેન્ટ્સ સ્વપ્રમાણિત કરી શકાય તેની માહિતી આપતો ઠરાવ.

વિધવા સહાય મેળવવા બાબત – અરજીફોર્મ , કેવી રીતે અરજી કરવી તથા જરૂરી ડોક્યુમેન્ટ – ૦૧.૦૪.૨૦૧૯

નિરાધાર વિધવાઓના પુન: સ્થાપન માટે આર્થિક સહાય યોજનાના નિયમોમાં સુધારો – ૦૮.૦૩.૨૦૧૯

મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત વધારેલ વ્યાપને અમલી કરવાની માર્ગદર્શન સૂચિકા બાબત – ૧૨.૦૩.૨૦૧૯

ગામ નમુના નં ૬ માં ઈ-ધરા કેન્દ્ર ખાતે “વારસાઈ” ફેરફાર નોંધની ઓનલાઈન અરજી કરવા બાબત. – ૦૭.૦૩.૨૦૧૯