શ્રી ચીમનલાલ પોપટલાલ શાહ ટ્રસ્ટ નું ઉમદા કાર્ય.

Pilucha-School

શ્રી ચીમનલાલ પોપટલાલ શાહ પિલુચા પગાર કેન્દ્ર શાળા તા. વડગામ ખાતે શાળાના તમામ ૩૧૬ બાળકોને શ્રી ચીમનલાલ પોપટલાલ શાહ ટ્રસ્ટ તરફથી નોટબૂક અને સ્કૂલ ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યુ હતું જે ખરેખર પ્રશંસનીય અને આવકારદાયક ઉમદા કાર્ય છે. સાથે સાથે ગણેશપુરા (પી) પ્રાથમિક શાળાના ૭૨ બાળકોને પણ સ્કુલ ડ્રેસ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

– www.vadgam.com