વડગામ ગ્રામજનો દ્વારા દારૂબંધી માટે પ્રશંસનિય પ્રયાસ.

Daru-Bandhi Meeting

વડગામ ગામમાં તા.૨૩.૧૨.૨૦૧૫ ને બુધવારના રોજ દારૂ-બંધી માટે ગ્રામજનો બ્રહ્માણી માતાજી મંદિરે એકઠા થયા હતા. તાલુકા પી.એસ.આઈ શ્રી તેમજ મામલતદારશ્રીને આવેદન પત્ર આપી દારૂબંધી માટે પગલા ભરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
ઊપસ્થિત ગ્રામજનોએ આવેદનપત્રમાં સહી કરી નીચે જણાવેલ નિર્ણય લીધો હતો.
૧. દારૂ જે પીતા હોય તેમણે દારૂ પીવાનો છોડી દેવો.
૨. જે પીતો પકડાય તેને પોલીસને સોંપવો.
૩. જામીન કોઈએ આપવા નહી.
૪. જે દારૂ વેચે એને ગામ બહાર કરી રૂ. ૫૧૦૦ નો દંડ