વડગામની દીકરી શિવાની રચિત અદ્દભુત ચિત્રો…..

અમદાવાદ સ્થિત વડગામ નાં વતની શ્રી લાભશંકરભાઈ (લલિતભાઈ ) ભોજકની દીકરી શિવાની ચિત્રકળા માં વિશેષ રૂચી ધરાવે છે અને તેને અત્યાર સુધી અનેક અદ્દભૂત ચિત્રો દોરી પોતાની ચિત્રકલાને ઉજાગર કરી છે. M.Sc માં અભ્યાસ કરતી શિવાની દ્વારા દોરેલા થોડાક ચિત્રો અત્રે પ્રસુતું છે જે આપ સૌ ને અવશ્ય ગમશે. વડગામની દીકરી શિવાની ચિત્રકલા તેમજ અભ્યાસમાં વાદ્ગામનું નામ રોશન કરે તેવી વડગામ.કોમ અભિનંદન સહ અઢળક શુભેચ્છાઓ પાઠવે છે.

Shivani-1 Shivani-3 Shivani-6 Shivani-7 Shivani-9 Shivani-13

વધુ Drawing જોવા માટે નીચેની link ઉપર ક્લિક કરો

https://photos.app.goo.gl/5XZFvmS2jdEb7hhH8