વડગામની દિકરી પરા ભટ્ટની અદ્દભૂત ચિત્રકલા….!

સુરત સ્થિત વડગામના વતની શ્રી ઉદયકુમાર ઇશ્વરલાલ ભટ્ટ અને શ્રીમતી સોનલબેન સોમાલાલ રાવલ ની સુપુત્રી પરા ભટ્ટે પોતાના હસ્તે અદ્દભૂત ચિત્રો દોર્યા છે. BE-Civil Engineering માં અભ્યાસ કરતી પરા ભટ્ટ વડગામના એક સમયના જાણીતા આચાર્ય પંડિત શાસ્ત્રી સ્વ. શ્રી ઇશ્વરભાઈ ભટ્ટ સાહેબની પૌત્રી છે જે આપણા સૌ માટે ગૌરવની બાબત છે. પોતાની વિશેષ ચિત્રકલાની ક્ષમતા થકી વડગામની દિકરી પરા વડગામ તાલુકાનું નામ દેશ-વિદેશમાં રોશન કરે તેવી વડગામ.કોમ પરા ને અભિનંદન સહ અઢળક શુભેચ્છાઓ પાઠવે છે.

Paraa Bhatt-Drawing9Paraa Bhatt-Drawing4 Paraa Bhatt-Drawing8 Paraa Bhatt-Drawing10

પરા દ્વારા નિર્મિત વધુ ચિત્રો નિહાળવા નીચેની લિંક ઉપર ક્લિક કરો.

https://photos.app.goo.gl/NmNQ6yL7WqQYyyqV9