વડગામના યુવાનની કંપનીની નોંધ Fortune મેગેઝીને લીધી.

Printomake-1અમેરીકામાં ૧૯૩૦માં જેનો પ્રથમ અંક બહાર પડ્યો હતો અને  ૨૦૧૮ માં જેના મેગેઝિનના વેચાણની સંખ્યા ૮, ૫૨, ૨૦૨ હતી  તેવા અમેરિકાના  અતિ લોકપ્રિય મલ્ટીનેશન Business  મેગેઝિન Fortune માં વડગામના  યુવા Businessman ની કંપની Printomake ની માહિતી Fortune મેગેઝીન ના ફ્રન્ટ પેજ ઉપર પ્રસિધ્ધ થાય એ આપણા સૌના માટે ગૌરવપૂર્ણ ધટના છે.

વડગામના વતની શ્રી દિલીપભાઈ મેવાડાના પુત્ર શ્રી યશની કંપની Printomake ને આ યશ મળ્યો એનો    www.vadgam.com ને આનંદ છે.

printomake-2International મેગેઝીન Fortune ના ફ્રન્ટ કવર ઉપર સ્થાન મેળવવું એ કોઈ પણ Businessman માટે ગૌરવરૂપ ઘટના ગણાય…

વડગામ.કોમ શ્રી યશ દિલિપભાઈ મેવાડાને ગૌરવરૂપ સિધ્ધી બદલ અભિનંદન સહ હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે….