પેપોળ

પેપોળ ગામનું નામ પીપાજી સોલંકીના નામ પરથી રાખવામાં આવ્યું છે. જેઓ કાલરી ગામથી પેપોળ આવીને થાંભલી રોપી હતી. તેઓ સારા બાણાવળી હતા તેવો ઇતિહાસ છે.