વડગામના વતની શ્રી કિરણભાઈ પી.પટેલની વધુ એક સિધ્ધી…

વિદેશી બેંકોના ગ્રાહકોના ડેટા ચોરી નકલી ક્રેડિટ કાર્ડ બનાવતી ગેંગ ના સભ્યો ધ્વારા નકલી ક્રેડિટકાર્ડ દ્વારા આંતરરાજય ઠગાઇ કરતા મુંબઇના યુવકો ને ઝડપી આંતરરાષ્ટ્રિય છેતરપીંડીનો ભેદ ઉકેલી વડગામના વતની અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પ્રતિભાશાળી પી.આઈ. શ્રી કિરણભાઈ પી.પટેલે પોતાની  હોનહાર કારકિર્દીમાં વધુ એક સિધ્ધી ઉમેરતા વડગામ તાલુકાનું નામ રોશન કર્યુ છે તે બદલ તેઓ શ્રીને વડગામ તાલુકાના લોકો વતી ખૂબ ખૂબ અભિનંદન.

આવા ગુનાઓનો ભેદ ઉકેલવો ખૂબજ મુશ્કેલ હોય છે અને અથાક મહેનતની સાથે ટેકનીકલ જાણકારી પણ એટલી જ જરૂરી છે.પોતાની સાયબર ક્રાઈમની કામગીરી માં સફળતા મેળવતા આ વડગામ ના યુવા હોનહાર પી.આઈ શ્રી કિરણભાઈ પી.પટેલ ધ્વારા પકડી પાડવામાં આવેલ કાવતારા અંગેની સંપૂર્ણ માહિતી વાંચવા નીચેની લિંક ઉપર ક્લિક કરો.

-> Read More about Kiranbhai

-> Read Special Report about Kiranbhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *