Fb-Button

ગલબાભાઈ નાનજીભાઈ પટેલ – જીવન ઝરમર

નિષ્ઠાવાન લોક સેવક – ગલબાકાકા

‘બનાસ’ કાંઠે આજે એવી ધોળી ધાર છલકાણી રે, સુકી ધરતી આજે એવી લીલી થઇ લહેરાણી રે, ‘ગલબાકાકાનાં’ પગલે પગલે પ્રગટી એવી સરવાણી રે, ‘કિસંગ’ સુખીયા સઘળાં દેખી આજે ‘હેમાબાઇ’ હરખાણી રે. ૧૫ ફેબ્રુઆરી ૧૯૧૮ ના ફુલ, અત્તર અને તસવીર કલાનાં… આગળ વાંચો

પાણીદાર બનાસના શિલ્પી : ગલબાકાકા

[પ્રસ્તુત લેખ ડૉ.બાબુભાઈ પટેલ (સલીમગઢ) દ્વારા લખવામાં આવ્યો છે સ્વ.શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશે સુંદર લેખ લખવા બદલ ડૉ.બાબુભાઈનો આભાર] “ગલબાકાકા એટલે ગલબાકાકા, એમની તોલે કોઈ ના આવે..” બનાસના લોકોનો આ સહજ સંવાદ આજે સાચા અર્થમાં સાર્થક પુરવાર થઈ રહ્યો… આગળ વાંચો

ધન્ય હો આવા મહાનુભાવોને……

[ વડગામ તાલુકાના નળાસર ગામના વતની અને બનાસકાંઠાના લોકસેવક સ્વ.શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેના પોતાના અનુભવો વડગામના ગાયત્રી ઉપાસક અને સમાજસેવક શ્રી મહોતભાઈ જીતાભાઈ પટેલે લખ્યાં છે જે તેમની ડાયરી માંથી લઈને અત્રે  વડગામ વેબસાઈટ ઉપર લખવામાં આવ્યો છે. આ… આગળ વાંચો

શ્વેતક્રાંતિ ના સર્જક : – દેવેન્દ્ર પટેલ

[મનુષ્ય તરીકે કેટલું જીવ્યા એ મહત્વનું નથી પણ કેવું જીવ્યા એ મહત્વું છે …કયા પદ ઉપર છો એ મહત્વનું નથી પણ કેવું કર્મ છે એ મહત્વનું છે અને એટલે જ તો આયુષ્યમર્યાદા પૂર્ણ થયાના થોડા જ દિવસોમાં આ અવની પરથી… આગળ વાંચો

બનાસનાં લોકસેવક નું ઐતિહાસિક પ્રવચન.

[માત્ર ત્રણ ચોપડી જેટલું અક્ષરજ્ઞાન તેમજ અનેક અભાવો અને અગવડો વેઠીને પોતાની આગવી કોઠાસૂઝ થકી લોકસેવાના કેવા કેવા ઉત્તમ કાર્યો થઇ શકે તેનું અનુકરણીય ઉદાહરણ વડગામ તાલુકાના નાના એવા નળાસર ગામમાંથી શરૂ કરીને સમગ્ર બનાસકાંઠા જીલ્લાને આવરીને સ્વ.શ્રી ગલાબાભાઈ નાનજીભાઈ… આગળ વાંચો

સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ જન્મશતાબ્દી વર્ષ ઉજવણી.

૧૦૦ વર્ષ અગાઉ ધાણધારી ધરા વડગામ તાલુકાના નળાસર ગામે જન્મ ધારણ કરી ગલબાભાઈ માંથી સમગ્ર બનાસકાંઠા જિલ્લા માં બનાસ કાકા – ગલબાકાકાના  હુલામણા નામ સાથે લોક હર્દય માં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ નુ જીવન ચરિત્ર સૌ… આગળ વાંચો

નિષ્કામ કર્મયોગી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ.

[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ.  આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે… આગળ વાંચો

સ્વપ્ન દ્રષ્ટા શ્રી ગલબાભાઈ (બનાસકાકા) ના સ્વપ્નનું વાસ્તવિક સ્વરૂપ બનાસડેરી.

આજથી ૪૫ વર્ષ પૂર્વેના સમયમાં આ જીલ્લાનો ખેડૂત આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હતો. તેની આવકનાં ખેતી સિવાય અન્ય કોઈ સાધન ન હતાં. જીલ્લાની વિષમ ભૌગોલિક પરિસ્થિતિ, સારા રસ્તાઓ અને વાહન વ્યહવારના અભાવને કારણે કોઈ ઉદ્યોગ ધંધા વિકસેલા ન… આગળ વાંચો

લોકલાડીલા નેતા સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ.

[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ.  આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે… આગળ વાંચો

ગલબાભાઈ નાનજીભાઈ પટેલના સંસ્મરણો : ભાગ – ૨

View More
Fb-Button