‘બનાસ’ કાંઠે આજે એવી ધોળી ધાર છલકાણી રે,
સુકી ધરતી આજે એવી લીલી થઇ લહેરાણી રે,
‘ગલબાકાકાનાં’ પગલે પગલે પ્રગટી એવી સરવાણી રે,
‘કિસંગ’ સુખીયા સઘળાં દેખી આજે ‘હેમાબાઇ’ હરખાણી રે.
૧૫ ફેબ્રુઆરી ૧૯૧૮ ના ફુલ, અત્તર અને તસવીર કલાનાં…
આગળ વાંચો
શ્રી આનંદવિમલસૂરી ઉજજયીનીમાં ક્ષિપ્રા નદીના કાંઠે ગંધવૅમસાણમાં ધ્યાને બેઠા હતા .ત્યાં તેમણે એક માસોપવાસનો તપ કર્યો હતો. લોકોએ તેમની તારીફ કરી. માણેકચંદ્રની માતાએ પુત્રને કહ્યુ કે તું આનંદવિમલસૂરિને વહોરવા – તેડવા જા. માણેકચંદ્રને શ્રદ્ધા નહોતી પણ માતાના કહેવાથી રાત્રે ત્યાં…
આગળ વાંચો
વીર શહીદ સિંધી સોરમખાનજી
ગામ. મોરિયા. તા. વડગામ જી. બનાસકાંઠા
– મલિક શાહભાઈ દસાડા
વિશ્વની બીજા નંબરની સૌથી લાંબી પર્વતીય શૃંખલા અરવલ્લીના ડુંગરાઓના છેડે ધાણધાર વિસ્તારમાં પાણિયારી તથા જલોત્રાના ડુંગરાઓ વચ્ચે એક કુદરતી સરોવર રચાયેલું છે. આ સરોવર છલોછલ ભરાઈ…
આગળ વાંચો
[પ્રસ્તુત લેખ ડૉ.બાબુભાઈ પટેલ (સલીમગઢ) દ્વારા લખવામાં આવ્યો છે સ્વ.શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશે સુંદર લેખ લખવા બદલ ડૉ.બાબુભાઈનો આભાર]
“ગલબાકાકા એટલે ગલબાકાકા, એમની તોલે કોઈ ના આવે..” બનાસના લોકોનો આ સહજ સંવાદ આજે સાચા અર્થમાં સાર્થક પુરવાર થઈ રહ્યો…
આગળ વાંચો
સુર સામ્રાજ્ઞી લતા મંગેશકર અને રસરાજ પંડિત શિવકુમાર શુક્લાજી ગુરૂ ભાઈ બહેન હતા. પ્રો.ડૉ. ઈશ્વરચંદ્ર પંડિતે રસરાજ પંડિત શિવકુમાર શુક્લાજી પાસેથી શિષ્યરૂપે દિક્ષા મેળવી હતી. પ્રો.ડૉ. ઈશ્વરચંદ્ર રસરાજ પંડિત શિવકુમાર શુક્લાજી ના ગંડાબંધ શિષ્ય (ગંડાબંધ શિષ્ય એટલે ગુરૂનો માનસ પુત્ર,…
આગળ વાંચો
[ મોસાળ ટીંબાચુડી (વડગામ) માં ઉછરી નિરાંત સમ્પ્રદાયના મહાન ભક્તરાજ બનેલા મહાત્મા શ્રી કાળુરામ મહારજનું જીવન ચરિત્ર આધ્યાત્મિક જગતમાં અનેરૂ નામ છે તેમનુ જીવન ચરિત્ર જીવન મુક્ત પ્રકાશ નામના સામયિક્માં કર્તા ભક્તરાજ શ્રી કૌશિક્ભાઇ કેશાભાઇ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ…
આગળ વાંચો
વડગામ રહેવાસી શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવારના રત્ન સેતુકભાઈ શાહના દીક્ષા મહોત્સવ પ્રસંગે ચૈતન્યભૂમિ પાલિતાણામાં અનંત હિતારોપણના આંગણે, તીર્થવાટિકા, તળેટી રોડ મુકામે મંગલકારી કાર્યક્રમોમાં ઊપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. 31 વર્ષ પહેલા આ જ પરિવારમાંથી અતુલ શાહે દીક્ષા લીધી હતી અને…
આગળ વાંચો
એક આર્ષદૃષ્ટાનું પ્રેરક જીવન
● દીપક જોશી-‘ઝંખન’
આચાર્ય, કુંભાસણ હાઈસ્કૂલ, કુંભાસણ.
અહીં આજે મારે માત્ર મારા જ ગુરુની નહીં પણ મગરવાડા, વરસડા, કાળીમાટી, છાપી, પાંચડા, વડગામ, પાંથાવાડા જેવાં બનાસકાંઠા જિલ્લાનાં વિવિધ ગામોના અનેક લોકોના સાચા ગુરુની વાત કરવી છે. પાંત્રીસી…
આગળ વાંચો
આજથી લગભગ 300 વર્ષ પહેલાંની વાત છે.પાલણપૂર રાજના તાબાના વડગામ પાસેનું મેમદપુર ગામ.આખુ ગામ બ્રહ્મભટ્ટોનુ છે,બે ચાર ખોરડા વસવાયાના અને સોએક ખોરડા બ્રહ્મભટ્ટોના છે.બધા જ બળુકા અને ખમતીધર જાગીરદારો છે.આજુબાજુના મેવાસીઓના ગામો પર મેમદપુરના બ્રહ્મભટ્ટોની હાક વાગે છે.બધા મેવાસીઓ અને…
આગળ વાંચો
વડગામ નિવાસી સ્વ. શ્રી હરજીવનદાસ હકીમચંદ ભોજક પ્રથમ પંક્તિના જૈન સંગીતકાર તરીકે સમગ્ર દેશમાં નામના મેળવી હતી. બચપણથી સંગીતનો ભારે શોખ પણ નાની ઉંમરે હરજીવનદાસે પિતાની છત્રછાયા ગુમાવી જેન કારણે ઘણી નાની ઉંમર માં તેઓશ્રી એ ઘરની જવાબદારી ઉપાડવી પડી…
આગળ વાંચો
View More