બ્લડ કેન્સર ઉપર ભારતીય આર્મી દ્વારા આયોજિત વર્કશોપમાં વડગામના શ્રી દિલીપભાઈ મેવાડાએ ભાગ લીધો.

મલ્ટીપલ માયલોમા એ એક પ્રકારનું બ્લડ કેન્સર છે, જેમાં શરીરના એકથી વધુ હાડકામાં ખામી સર્જાતી જોવા મળે છે. પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી. કારણ કે જો સમયસર નિદાન અને યોગ્ય સારવાર મળે તો આ બ્લડ કેન્સર મટી શકે છે. વળી,…

વડગામમાં શૈક્ષણિક વાર્ષિકોત્સવ અને વિદાય સમારંભ યોજાયો.

સભ્ય સમાજ રચના માટેના બે મુખ્ય પાયા શિક્ષણ અને સંસ્કાર. શિક્ષણ આપવાનું કામ શાળાનું છે તો સંસ્કાર અને કેળવણી આપવાનું કામ માતા-પિતા અને સમાજનું છે. વડગામ.કોમ ઘણી વખત વડગામ પંથકની વિવિધ શાળાઓના બાળકો પાસેથી આ બાબત અંગત રીતે જાણવાનો પ્રયત્ન…

વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં આવેલા વારંદાવીર મહારાજ નાં મંદિરે વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો.

વ્યસનોની જાળ માં ફસાયેલા લોકોને મુક્ત કરવા માટે ધાર્મિક સ્થળો મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. કુટેવોને સુટેવો માં બદલવા માટે ધર્મસ્થાનો નો સહારો લેવામાં આવે તો કદાચ સારું પરિણામ મળી શકે. ધર્મ પ્રત્યેની આસ્થા કોઈ પણ અવસ્થા ને વ્યવસ્થા માં…

વડગામ મહેશ્વરી સમાજ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો.

તા.૨૧.૦૧.૨૦૧૮ ને રવિવારના રોજ વડગામ રાધાકૃષ્ણ મંદિર પરિસરમાં વડગામ મહેશ્વરી સમાજ દ્વારા આયોજિત રકતદાન કેમ્પમાં મહેશ્વરી સમાજના ભાઈ-બહેનો તેમજ વડગામના અન્ય સમાજના યુવાનો મહાનુભાવોએ સંયુક્ત રીતે ૫૦ બોટલ રક્ત એકત્ર કરીને લોકહિતનું ઉમદા આવકારદાયક કાર્ય કર્યુ છે. મહેશ્વરી સમાજની બહેનોએ…

વડગામની સરકારી શાળાના બાળકોને ઠંડીની ભેટ !!

શિક્ષણ દિન-પ્રતિ દિન મોંઘુ થતું જાય છે ત્યારે આજથી બહુ દૂર નહિ પણ ૪ થી ૫ દશક પહેલા વડગામ પંથકના લબ્ધ પ્રતિષ્ઠિત અને સમાજના સુખી વર્ગના કે ઉજળિયાત ગણાતી કોમના નાગરિકોએ જ્યાં વિના મૂલ્યે  શિક્ષણ લીધુ હશે તે  તાલુકા મથક…

વડગામ તાલુકાના મગરવાડા ગામ નાં યુવા એથ્લેટને ગોલ્ડ મેડલ.

શ્રી મણીભદ્ર વિરદાદાનાં તીર્થસ્થળ તરીકે પ્રખ્યાત એવા વડગામ તાલુકાના મગરવાડાનાં યુવાન શ્રી કલ્પેશ ચૌધરી એ કેરાલા રાજ્યમાં આવેલ ત્રિવેન્દ્રમ મુકામે ગૌરવરૂપ ગોલ્ડમેડલ ની લાંબી છલાંગ લગાવી વડગામ તાલુકાનું નામ રોશન કર્યું છે. All India Postal Department દ્વારા તારીખ ૦૯.૦૧.૨૦૧૮ થી…

વડગામ તાલુકાના જલોત્રામાં ચાલતી યોગ વિદ્યાપીઠ.

વડગામ  તાલુકાના જલોતરા ગામમાં પતંજલી યોગ વિદ્યાપીઠ ના માધ્યમથી યોગ દ્વારા વ્યક્તિ વિકાસ નું નોંધપાત્ર કાર્ય ચાલી રહ્યું છે અને આ મહત્વપૂર્ણ જવાબદારી નિસ્વાર્થ અને સેવાકીય ભાવે શ્રી હસમુખભાઈ ડી. ભટોળ સફળતાપૂર્વક ઘણા લાંબા સમયથી નિયમિત નિભાવી રહ્યા છે. તાજેતરમાં…

પર્વતારોહણની સાથે સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નું સર્વોત્તમ ઉદાહરણ.

પાલનપુર યુથ હોસ્ટેલ ગુરૂપર્વત પર્વતારોહણ યાત્રા નાં આયોજક શ્રી વિપુલભાઈ ચૌધરી, તેમની ટીમ અને તમામ સહભાગી યુવાનોને વડગામ તાલુકાના મુમનવાસ ગામ નજીક આવેલા પાણિયારી આશ્રમ ઉપરના ગુરૂ નાં પર્વત ઉપર પર્વતારોહણની સાથે સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નું સર્વોત્તમ ઉદાહરણ પુરૂ પાડવા…

સખી : વડગામમાં વિધાનસભા ચૂંટણી-૨૦૧૭માં મહિલા સંચાલિત મહિલા મથક

ચર્ચાઓ ભલે મહિલા શસક્તિકરણની થતી હોય. વિવિધ રાજકિય પક્ષો દ્વારા ભલે મહિલાઓને ટિકિટ ફાળવવામાં કંજુસાઈ દાખવવામાં આવતી હોય પણ આ મામલે રાજ્ય ચૂંટણી પંચ  મહિલાઓ મામલે ઉદાર બનતુ જોવા મળ્યુ. તાજેતરની વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડગામ વિધાનસભા ક્ષેત્રમાં રાજ્ય ચૂંટણી પંચની…

વડગામ વિધાનસભાની પાછલા દશ વર્ષની કુંડળી.

વડગામ પંથકમાં શાંતિપૂર્ણ માહોલમાં ૨૦૧૭ વિધાનસભા ચુંટણીનું કુલ ૭૧.૨૩ % મતદાન. વડગામ વિધાનસભાની ૨૦૧૭ ની આ ચુંટણીમાં કુલ ૨૬૦૭૧૧ મતદાતઓ હતા જેની સામે ૧૮૫૬૯૭ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૭૨.૬૬ પુરૂષ મતદાતાઓએ તો ૬૯.૭૩ સ્ત્રી મતદારો એ પોતાના મતાધિકારનો…