ખેતીવાડી

પપૈયામાં પાક સરંક્ષણ – ગુણવત્તા યુક્ત પપૈયા ઉત્પાદન

વડગામ તાલુકાના વરણાવાડા ગામના મૂળ વતની અને સ.દાં ક્રુષિ યુનિવર્સિટી-ડીસા ખાતે વિષય નિષ્ણાત (પાક સરંક્ષણ) તરીકે કાર્યરત ડો.ફલજીભાઈ કે.ચૌધરી દ્વારા તાલુકાના ખેડૂતો માટે ગુણવત્તા યુક્ત પપૈયા ઉત્પાદન વિષય ઉપર સુંદર માહિતી તૈયાર કરી અને આ વેબસાઈટ ઉપર પ્રસિધ્ધ કરવા માટે મોકલી આપી છે,જેથી વધુમાં વધુ ખેડૂતો આ અંગે માહિતગાર થઈ શકે અને પપૈયામાં પાક સરંક્ષણ વિશે વધુ જાણકારી મેળવી ગુણવત્તાયુક્ત પપૈયાની ખેતી દ્વારા વધુ નફાકારક ઉત્પાદન મેળવી શકે.આવી ખેત ઉપયોગી માહિતી વડગામ વેબસાઈટને મોકલી આપવા બદલ ડો.ફલજીભાઈ નો ખૂબ ખૂબ આભાર).