વડગામ તાલુકાના યાદગાર ફોટોગ્રાફ્સ.

વડગામ તાલુકાના યાદગાર ફોટોગ્રાફ્સ : ભાગ-૧

વડગામ તાલુકાના કરનાળા ગામના વતની અને ધંધાર્થે પાલનપુર સ્થિત ભાઈ શ્રી વિપુલભાઈ નાથુભાઈ ચૌધરીએ વડગામ તાલુકાના જલોત્રા મુકામે વડગામ તાલુકાના જે તે સમયના આગેવાનો દ્વારા આયોજીત કોઇ મિટિંગના યાદગાર અને ઐતિહાસિક ફોટોગ્રાફ્સનું કલેશન કરીને તેનુ સુંદર એડિટિંગ કરીને મોકલી આપ્યુ છે તે બદલ વિપુલભાઈનો આભાર માનું છું. અત્રે ઉલ્લેખનીય છે કે વિપુલભાઈ ચૌધરીએ આમ જનતાને ઉપયોગી એવી પાલનપુર ડાયરી અને ડિસા ડાયરી ની મોબાઈલ એપ્સ તૈયાર કરી છે અને તે રીતે વડગામ એપ્સ તૈયાર કરવા પ્રયત્નશીલ છે.

chelabhadada prizeg kakaharibhais dadyoung mansute