સહકારના શિલ્પી ગલબાકાકા.
વેરાન ભૂમિની મધુર વીરડી એવી બનાસ ડેરીના આદ્યસ્થાપક અને પ્રમુખ શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ સાદગી અને સહકારના દ્રષ્ટાંતરૂપ ચિહ્ન સમાન છે. નૈતિક મૂલ્યોને શિરમોર રાખી નિ:સ્વાર્થ ખેડૂતોની સેવા કરનાર ભેખધારી ગલબાભાઈનો જોટો મળવો મુશ્કેલ છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નાનકડા…
વેરાન ભૂમિની મધુર વીરડી એવી બનાસ ડેરીના આદ્યસ્થાપક અને પ્રમુખ શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ સાદગી અને સહકારના દ્રષ્ટાંતરૂપ ચિહ્ન સમાન છે. નૈતિક મૂલ્યોને શિરમોર રાખી નિ:સ્વાર્થ ખેડૂતોની સેવા કરનાર ભેખધારી ગલબાભાઈનો જોટો મળવો મુશ્કેલ છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નાનકડા...