Fb-Button

ખેતીવાડી

ખેતીવાડી અંગેની માહિતી

આપણી ખેડૂતોની “દોટ” ખોટી નથી “દિશા” ખોટી છે !

[પ્રસ્તુત ખેતિવાડીને લગતો લેખ આદર્શ દંપતિ એવા આદરણિય શ્રી હીરજીભાઈ ભીંગરાડિયા અને ગોદાવરીબહેન ભીંગરાડિયાના સ્વાનુભવનો નિચોડ છે. આદરણિય શ્રી હીરજીભાઈ માલપરા ગામ જિ. ભાવનગરના વતની છે. કાઠિયાવાડી બોલીમા ખેતિવાડીની રસાળ અને ઉપયોગી માહિતી પુરી પાડતા અનેક લેખો આ આદર્શ દંપતિએ… આગળ વાંચો

ખેતીની વાત : ભાગ-૧

[ જુદા જુદા પ્રચાર-પ્રસાર માધ્યમોમાં વાંચવામાં આવેલી ખેત અને ખેડૂત ઊપયોગી માહિતી ખેડૂત વર્ગ અને અભ્યાસુ લોકો માટે સંકલિત સ્વરૂપે અત્રે લખવામાં આવી છે. સમાયંતરે આ પ્રકારની માહિતી આ વેબસાઈટ ઉપર પ્રકાશિત કરવામાં આવશે.- નિતિન પટેલ ]   છાણિયા ખાતરમાં… આગળ વાંચો

ખેતિ નફો કે નુકશાનનો ધંધો ? – નિતિન પટેલ

આમદની આઠન્ની ખર્ચા રૂપૈયા જેવો ઘાટ આ વખતે ગુવારની ખેતિમાં અનુભવ્યો. ખર્ચ ઝાઝો થયો, ઉપજ ન જેવી મળી અને ગુવારના બજારભાવ તળિયે છે. વર્ષ ૨૦૧૩ની ચોમાસુ ગુવારની ખેતી નિષ્ફળ છે.આકાશી ખેતીની આ પરિસ્થિતિ છે..જગતનો તાત કુદરત સામે લાચાર હોય છે,… આગળ વાંચો

નવો ફાયદો કરાવતું બિયારણ – સૈયદ ખાલિક અહેમદ

[ તાજેતરમાં વડગામ તાલુકામાં પણ ગુવાર પાકનું વાવેતર સારા એવા પ્રમાણમાં સ્થાનિક ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે, તેવા સંજોગોમાં Indian Express News માં પ્રકાશિત થયેલ ગુવાર બિયારણ વિશે નો આ લેખ ખેડૂતોને જાણકારી માટે ઉપયોગી સાબિત થઈ શકે તેવા ઉદ્દેશ… આગળ વાંચો

દાડમની ખેતી – નગાણા ફાર્મહાઉસની મુલાકાત…

સમયના પરિવર્તનની સાથે અનેક ક્ષેત્રોમાં પણ પરિવર્તન આવતું હોય છે,તેવું જ એક ક્રાંતિકારી કહી શકાય તેવું પરિવર્તન વડગામ તાલુકામાં ખેતીવાડી ક્ષેત્રે દેખાઈ રહ્યું છે.તાલુકાના અમુક પ્રગતિશીલ કહી શકાય તેવા ખેડૂતોએ નવી રાહ અપનાવતા પરંપરાગત ઘંઉ,બાજરી,એરંડા,રાયડો વગેરે પાકોની ખેતીની જગ્યાએ સમયને… આગળ વાંચો

પપૈયામાં પાક સરંક્ષણ – ગુણવત્તા યુક્ત પપૈયા ઉત્પાદન

વડગામ તાલુકાના વરણાવાડા ગામના મૂળ વતની અને સ.દાં ક્રુષિ યુનિવર્સિટી-ડીસા ખાતે વિષય નિષ્ણાત (પાક સરંક્ષણ) તરીકે કાર્યરત ડો.ફલજીભાઈ કે.ચૌધરી દ્વારા તાલુકાના ખેડૂતો માટે ગુણવત્તા યુક્ત પપૈયા ઉત્પાદન વિષય ઉપર સુંદર માહિતી તૈયાર કરી અને આ વેબસાઈટ ઉપર પ્રસિધ્ધ કરવા માટે… આગળ વાંચો
Fb-Button