Fb-Button

આપણા તિર્થસ્થળો

માણેકચંદ થી માણિભદ્રવીર – મગરવાડા

શ્રી આનંદવિમલસૂરી ઉજજયીનીમાં ક્ષિપ્રા નદીના કાંઠે ગંધવૅમસાણમાં ધ્યાને બેઠા હતા .ત્યાં તેમણે એક માસોપવાસનો તપ કર્યો હતો. લોકોએ તેમની તારીફ કરી. માણેકચંદ્રની માતાએ પુત્રને કહ્યુ કે તું આનંદવિમલસૂરિને વહોરવા – તેડવા જા. માણેકચંદ્રને શ્રદ્ધા નહોતી પણ માતાના કહેવાથી રાત્રે ત્યાં… આગળ વાંચો

અતિ પ્રાચીન શેઁભર તીર્થ.. : – ડૉ.બાબુ પટેલ (સલીમગઢ)

“હું આંખો બંધ કરું અને આપોઆપ પહોંચી જવાય એવું ગમતું આરાધ્ય તીર્થ એટલે શેઁભર તીર્થ..” જ્યાં અરવલ્લીની ટેકરીઓમાં વર્ષોથી ભગવાન વાસુકીનો રાફડો આવેલો છે. ગિરિમાળાથી છૂટી પડી ગયેલી સાત પોલી ટેકરીઓ અને મા સરસ્વતીના ઝરણા જેના ચરણ પખાળે છે એવી… આગળ વાંચો

વડગામ ગામ ખેડાના પાદર દેવી માં બ્રહ્માણી.

[પ્રસ્તુત લેખ વડગામના વતની શ્રી દિનેશભાઇ મુળચંભાઇ તપોધન (રાવલ) દ્વારા લખવામાં આવ્યો છે ]   વડગામ ગામ ખેડાના દેવદેવીમાં તમામ પાદર દેવમાં મુખ્ય શ્રી રાજ રાજેશ્વરી કાળકા માં બ્રહ્માણી. બટુક ભૈરવ, જે હાલમાં બ્રહ્માણી માતાજીના મંદિર પરિસરમાં અડીખમ બિરાજમાન છે.… આગળ વાંચો

વડગામ તાલુકાની કોમી એક્તાની પ્રતિક નસીરાપીર દરગાહ.

તાજેતરમાં વડગામ તાલુકાના ઉમરેચા ગામે કોમી એકતાની પ્રતિક ઐતિહાસિક નસીરાપીર દરગાહનો જીર્ણોદ્ધાર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. મને આજે ભારતમાં અંગ્રેજોના આગમન પહેલાંનું ભારત ઉમરેચા ગામે દ્રશ્યમાન થયું, જે  સમયે હિન્દુ કોણ?  કે મુસ્લિમ કોણ ? એ જાણવુ મુશ્કેલ હતું કેમ… આગળ વાંચો

શ્રી મગરવાડા તીર્થની વિકાસગાથા

[શ્રી રશ્મિકાંત જોશી અને યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ પ્રસ્તુત પુસ્તક યક્ષધિરાજ શ્રી માણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથી આ લેખ સાભાર વડ્ગામ.કોમ ઉપર લખવામાં આવ્યો છે. માણિભદ્રવીર મંદિર મુખ્ય પ્રવેશદ્વારનો ફોટોગ્રાફ્સ શ્રી કાર્તિકભાઈ મિસ્ત્રી દ્વારા ક્લિક કરવામાં આવ્યો છે. ]. દિવ્ય… આગળ વાંચો

વડગામ પંથકનાં પેપોળ- મેગાળમાં આવેલ પ્રાચીન શિવલિંગ.

પેપોળના પાતળીયા મહાદેવ. પેપોળ નું પાતળીયા મહાદેવ નું પ્રાચીન મંદિર થોડેક જ દુર સરસ્વતી નદી ની પાસે પોતાની ઐતિહાસિક વિરાસત સાચવીને પ્રકૃતિની ગોદમાં દ્રષ્ટિગોચર થાય છે. જો કે આ જગ્યામાં સેવા સવલતો કોઈ ઉપલબ્ધ નથી ..ભૂગર્ભમાં બિરાજમાન શિવલિંગ અનોખી અનુભૂતિ… આગળ વાંચો

શેભરમાં ઉજવાતા ઉત્સવોની ઝાંખી

[વડગામ તાલુકાનું શેભર પ્રસિધ્ધ યાત્રાધામ છે જ્યા વર્ષ દરમિયાન ગોગા મહારાજ ના સાનિધ્યમાં વિવિધ ઉત્સવો ઉજવાતા રહે છે. શેભરમાં ઉજવાતા આ ભાતીગળ ઉત્સવોની ઝાંખી અત્રે પુસ્તક “ધરતી પરનું સ્વર્ગ શેભર ગોગાધામ” માંથી મેળવીને સાભાર જનહિત હેતુ મુકવામાં આવી છે.] (૧)… આગળ વાંચો

મોકેશ્વર ડેમ ના પશ્વિમ-દક્ષિણ વિસ્તાર તરફ એક નજર – નિતિન પટેલ

તા.૧૬.૧૧.૨૦૧૪ ને રવિવાર. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું અતિપ્રાચિન તિર્થ સ્થળ મુક્તેશ્વર કહો કે મોકેશ્વર કે પછી મોક્ષેશ્વર એ કુદરતના ખૂબસુરત નયનરમ્ય વાતાવરણ વચ્ચે નીરવ શાંતિનો અહેસાસ કરાવતુ સિધ્ધ સ્થળ તરીકે સુવિખ્યાત છે. ચોપાસ ફેલાયેલા ભેદી ખડકો અને અનેક પ્રકારના વ્રુક્ષો… આગળ વાંચો

શ્રી મણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર : ભાગ-૪

[ પ્રસ્તુત લેખ પુસ્તક યક્ષાધિરાજ શ્રી મણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથી સાભાર લખવામાં આવ્યો છે. પુસ્તકના મૂળ લેખક શ્રી રશ્મિકાંત જોષી છે અને પ્રકાશક યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ-ગાદિપતિ, મગરવાડા છે.આ પુસ્તકમાની માહિતી વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ યતિવર્ય… આગળ વાંચો

શ્રી માણિભદ્ર વીર દાદા – જીવન ઝરમર – ભાગ- ૩

[ પ્રસ્તુત લેખ પુસ્તક યક્ષાધિરાજ શ્રી મણિભદ્ર વીર (મગરવાડા) પુસ્તક માંથી સાભાર લખવામાં આવ્યો છે. પુસ્તકના મૂળ લેખક શ્રી રશ્મિકાંત જોષી છે અને પ્રકાશક યતિવર્ય શ્રી વિજયસોમજી મહારાજ-ગાદિપતિ, મગરવાડા છે.આ પુસ્તકમાની માહિતી વડગામ વેબસાઈટ ઉપર લખવાની પરવાનગી આપવા બદલ યતિવર્ય… આગળ વાંચો
View More
Fb-Button