[વડગામ.કોમ ને આ કૃતિ મોકલવા બદલ શ્રી અલિપ્તભાઈનો ખૂબ ખૂબ આભાર. વડગામ તાલુકાના નાંદોત્રા ગામના મૂળ વતની અને ધાનેરા શહેર તલાટી તરીકે કાર્યરત શ્રી દિનેશભાઈ જગાણી કે જેમણે પોતાનું તખલ્લુસ “અલિપ્ત” રાખ્યુ છે. તેઓ કવિતા તેમજ અન્ય સાહિત્ય લખવા વાંચવાનો…
આગળ વાંચો