જનરલ માહિતી

અભિનંદન

વડગામ ના વતની શ્રી ગણેશ્ભાઈ એચ.ઉપલાણા કે જેઓ ડીસા તાલુકાના રામપુરા-દામા ખાતે પ્રા.શાળા મા શિક્ષક ની ફરજ બજાવે છે તેઓની ડીસા તાલુકા પ્રા.શિક્ષક શરાફી મંડળી મા ડીસા તાલુકા પ્રતિનિધી તરીકે વિજય થયો છે તેમેજ તેમની પેનલ નો પણ ભવ્ય વિજય થયો છે.તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેમજ વડગામ નુ નામ તેમના સકારાત્મક કાર્યો થકી રોશન કરે તેવી શુભેચ્છાઓ સાથે ખુબ ખુબ અભિનંદન.તેમનો સપર્ક 9723465341 ઉપર કરી શકો છો.