જનરલ માહિતી

વડગામના રોમી મેવાડાના Sketch ચિત્રો.

[પ્રસ્તુત Sketch વડગામ તાલુકાના વડગામના રોમી મનુભાઈ મેવાડા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. રોમી મેવાડા હાલ ધોરણ-૧૨ સાયન્સમાં મેથ્સ વિષય સાથે પાલનપુર સ્થિત મેવાડા હાઈસ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે. આર્કિટેક્ટ બનવાનું તેનું સ્વપ્ન છે. આ આશાસ્પદ યુવાન તેનું સ્વપ્ન સિધ્ધ કરી વડગામ તાલુકાને ભવિષ્યમાં ગૌરવ બક્ષે તેવી શુભેચ્છા.]

12285729_529217477234797_2131158058_n

12305528_529217203901491_1408507231_n

12308976_529217807234764_1747878226_n

12309384_529217927234752_798313274_n

12309381_529218030568075_1941819400_n

12305858_529218103901401_1827191604_n

12283129_529218323901379_2086298769_n

12312097_529218450568033_2142929927_n